SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ રમ હામાં આવવી. ( ૩૦૭ ) ૨ હાય રગ હાથમાં આવવી, (ધારી રગ માં આવવાથી રોગની ખબર પડે છે તે ઉપરથી લાક્ષણિક અર્થે ) ગુણદોષ જા જીવા; સ્વભાવ–ગુણુ–દોષથી જાણીતા થવું; ભેદ જાણવા. નાડ હાથમાં આવવી પણ ખેલાય છે. રંગ એળખવી-તપાસવીપડવી એવા પ્રયોગ થાય છે. રગે રગ ના ભામિયા-એટલે સ્વભાવથી પૂર્ણ જાણીતા. કાઈ રગડ ભૂટા, જાડી બુદ્ધિનું અને ઢંગઢાળ વિનાનું કે ભલીવાર વિનાનું એવું જે તે. ( માણસ–વરતુ ) રગશિયું ગાડું, ( રગશ એટલે મળીનું સલું. જે ગાડામાં એવાં બહુ ચેાસલાં ભરે તે ધીમે ધીમે ચાલે તે ઉપરથી ) ધીમે ધીમે થતું–રસળતું કામ. ચા k રગે આવવું, ક્રોધના આવેશમાં આવવું. પગે પીસિ કાને કુ મધ્યે સુવાડ્યા, રગે આવિ ભીમે પગે કાને તાડયા ટ્રીપદી હરણ. રગે રગ રાઈ ચાપાવી, બાળી મૂકવું (અંતર); ત્રાસ આપવા; નખથી તે શીખા સુધી દુઃખ થાય-માઠું લાગે એમ કરવું. “ સત્યભામા—ખાવાને જગલા તે કુટવાને ભગલા ! છે કંઈ લેવાને દેવા ! સાંધીને સ ક્રી સત્રાજીતની દિકરી ભલી જડી છે ! પણ હું તે રગે રગ રાઈ ચાપડું તેવી છું.’ સત્યભામાખ્યાન. રંગ બદલવા, ભય કે સંકડામણમાં આવી પડવાથી જ્યારે માણસનેા ચહેરા ફીકા પડે છે ત્યારે તેના રંગ બદ્લાયા–કર્યું એમ કહેવાય છે. રંગ રાખવા, પેાતાનું માન, દે, રઢિઆ તાપણું વગેરે જાળવી રાખવું; શાભા રાખવી. રંગની રાળ, અતિ આનંદ; ઉત્સાહ. kr [ રજ ખેચવી. મેં સમાં જે આશા ધારી, તે કરૂં હું રંગની રાણે.” દ્રૌપદીહરણુ. રંગમાં હેવું, આનંદી બાવમાં હાવું. રંગી નાખવું, લોહીલુહાણુ થાય ત્યાં સુધી માર મારવા; માર મારી લેહીચતું કરવું. રચવાયું કુતરૂં, કુતરાના જેવું ખ્વાવકું ( અતિશય કામની લાઇમાં. ) રજનું ગજ કરવું, કોઈ બાબતને વધારી રૂ. ધારી મોટી કરવી; નજીવી બાબતને માટી કરી થાપવી. तिलतालं पश्यति अणुं पर्वती જૂજ્ઞત્તિ. એ રજનું ગજ કહેવાય. “ બાપદાદાએ અસલના વખતમાં માર માર્યા હાય તે, કે પાતે જવાન અવસ્થામાં સહેજસાજ ધાડ મારી હાય તેનું રજતું ગજ કરી ને વધારી વધારીને ડાઈ ઢાંકવામાં આવે તે સાંભળ્યાથી મત અ તિ આનંદ ઉપજ્યા વિના રહે નહિ, ગર્ભવસેન. "6 રજનું ગજ શું કરવા કરે છે? સે'જ પૂછ્યું એટલામાં આટલી બધી તી શું જાય છે. ’ રજક ઉઠવું, દ્રોપદીદર્શન. દાણાપાણી–સર્જિત-અંજળ પાણી ઉડવું; અન્નાદક ઉઠવું; નસી" ઉઠવું. રજા લેવી, કંઈ કામ કરવાની પરવાનગી માગવી-છૂટ મેળવવી. ૧. આદર દઇ છૂટા પડવું. પાછા જતી વેળા મોઢાની આગળ એમ કહેવાય છે કે રજા લેઉં છું.’ રજ ખેંચવી, મહેનત કરવી; મથવું; શ્રમ કરવા. “વિદ્યાભ્યાસ કર્યા પછી પ્રશ્નના દુઃખના
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy