SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ખારી બાંધવી. ] મારી માંધવી, મસત કરવા; વેર કરવું; સામા યું. r * નમી ના નમાવિયા, બળિયાથું બાંધે ખાકરી. ,, ( ૨૫૫ ) [ બાપુના આપ પાસે ગયા. હાથમાં હાવુ; કાછને ફાયદા કે ગેરફાયદા કરી આપવા તે પેાતાની મરજીપર હાવુ. “ તેની બાજી મારા હાથમાં આવી છે હવે. ” બાજી હારવી, નબળાં પડવું; નિષ્ફળ થવું; પરાભવ થવા; હાર ખાવી; ધારણા સિદ્ધ ન થવી; ઈચ્છેલું નિષ્ફળ જવુ, માયાકાર ગવાવા, ભવાડા થવા.(સ્ત્રીઓમાં) બાજીગરનું રમકડું, (ઉપરથી વભૂષણ પહેરાવેલું રૂપાળું દેખાતું પૂતળું; તે ઉપરથી લાક્ષણિક) અંગદવિષ્ટ. માજરી વધવું, ( બાજરીઉ–બાજરીનું કુંડું. તે ઉપરથી ડુંડાના જેવી માથે હજામત • વધવી અથવા હજામતના વાળ વધવા. (મજાકમાં) માજી જવી—હાથથી જવી, બધા ખેત અગડી જવા. બાજી જીતવી, જશ મળે તેવી રીતે કોઈ કામ પાર પાડવું; ફતેહ મેળવવી; છત કરવી; ફાવી જવું; કામની સિદ્ધિ કરી લેવી. માજી ધૂળ થવી-બગડવી, ખેલ બગડવા; ધારેલી ધારણા ધૂળ મળવી; ધારેલો ખેત નિષ્ફળ જવા; અવળા પાસા પડવા; આશા ભર્યું ચાલતું કામ બગડી જવું. r આ બાબતના સંબંધમાં કાષ્ટને કાંઈ સૂચના આપવા જોગ લાગતું હોય તે તેમ કરવામાં હવે ખીલકુલ વાર લગાડશેા નહિ, કારણ કે ભાજી બગડયા પછી કશા ઈલાજ ,, ચાલશે નહિ. મણિ અને મેાહન. માજી હાથમાં આવવી, નશીબ અજમાવવાની ખરી તક આવી મળવી-હાથ લાગવી. જીતની માજી એટલે વિજયની આશા અને હારની બાજી એટલે નિષ્ફળતા. “ અમાત્યને વધ કરવામાં પ્રકૃતિમંડળ ખળભળી ઉઠે, ને તેમ થતાં જીતની ભાજી હાથમાં આવી કદાચ કથળી જાય. મુદ્રારાક્ષસ. ૨૬. કાઇનું સારૂં કે મારું કરવાનું પોતાના ચલણ વિનાનું; નચાવે તેમ નાચે-કહીએ તેમ કરે એવું; નામનું; મરજી માફક વર્તે એવુ. ખાટલી ભગત, દારૂ પીવાનુંજ ધ્યાન ધ રનારા; દારૂના વ્યસની; જેને એકે દિવસ ખાટલીનું માથુ ભાગ્યા વિના ચાલે નહિ તે. માડી નજરે જોવું, આંખ આડા કાન કરવાની વૃત્તિથી જોવું. ૨. છાનું માનું ચૂપકીથી જોઈ લેવુ. બાણ વાગવાં, (કાળજામાં) મ્હેણાંના શબ્દોથી હૃદય ભેદાઈ જવું; શબ્દશર વાગવાં; તીક્ષ્ણ ભાષણથી કાળજામાં અસર થવી. * આપ માપ જન્મારે, જ્યારથી બાપે જન્મ આપ્યો ત્યારથી તે આજ સુધીમાં. જન્મારે દીઠું હોય ત્યારે જાણે કે ની?? આપદીકરાનું હાવું, તેને ને મારે ખાપ દિકરાનું છે એટલે બાપ દિકરા જેવા સ્નેહનાતા છે. આપનાં સિત્તાશિયાં, કંગાળ; લલુતાવાળાં. ૨. ભલિવાર–ઢંગ વિનાનાં. માપના કુવામાં ડુબી મરવું, બાપદાદાથી ચાલતી આવેલી ખરાબ રસમ કે ખરાઆ જગાને વળગી રહી નુકસાન પ્રમવું. આપના બાપ પાસે ગયા, મરી ગયા. ( તે મરી ગયેલા. હાયછે તેાજ એમ કહેવાય છે.)
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy