SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ દિ તપશ્ચર્યાની સાથે સાથે જ્ઞાન આરાધના દ્વારા જીવનમાં સફળતા મેળવી છે. સરળતા, નિરાભીમાની, મિલનસાર, કોબા મહાવીર સાધના કેન્દ્ર દ્વારા જ્ઞાનની પરબ બનાવી છે. જે અભ્યાસુઓ માટે ખૂબ જ ઉપયોગી છે. - પૂ. પાસાગરસૂરિજી દિ તપશ્ચર્યા જેમનું અંગ બની ગયું હતું. ૧૦ વર્ષની ઉમરે તપશ્ચર્યા શરૂ કરેલ. ૪૦ થી ૪૫ વર્ષ સુધી એકાસણા તપની આરાધના, જાપ, ભક્તિમાં તલ્લિનતા સાથે શાસનને શોભાવી રહ્યા છે. - પૂ. શ્રી કલાપ્રભસૂરિજી હ વર્ધમાનતપની ૧૧૨ ઓળી, વર્ષીતપ, ૫૦૦ સળંગ આયંબિલ, ૩૬, ૩૮, ૪૧, ૪,૫ ૫૫, ૬૮ ઉપવાસ ૧૦૮ અઠ્ઠમ, ૨૦ અઠ્ઠાઈ આદિ ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યાં છે. - પ. પૂ. જયસોમાવિજયજી દિ માતુશ્રીની પ્રેરણા જેમના માટે તપનો પાયો બની ગયો. ઉગ્રાતિઉગ્ર તપ આરાધના કરી રહ્યા છે. ૩૦૦ ઓળી એટલે ૪૦ વર્ષમાં સાડા પંદર હજાર આસપાસ આયંબિલ તપની આરાધના કરેલ છે. જેનું પારણું હમણાં જ થયેલ હતું. સાથે મા ખમણતપ, બીજી પણ નાની મોટી તપ આરાધનાઓ, આહાર સંજ્ઞાને તોડવા માટે પાણી સાથે ચાર જ દ્રવ્યની છુટ, સમતા, શાંતિ, સંતોષતા એમના ગુણો રહેલા છે. - શ્રી શ્રમણી રત્નાહંસકિર્તાશ્રીજી તપ-જપ-આરાધનામાં જાણે હરિફાઈ માંડી હોય તેમ ૪૦ વર્ષમાં ૩૫,૦૦૦ થી વધુ ઉપવાસ, ૨૦-૨૦ સળંગ ઉપવાસ, ૩૦૦૦ થી વધુ આયંબિલ કરેલ છે. ક્યારેક નાનું તપ થાય તો મનને ટપોરતા ઠપકો આપતા. - શ્રમણીરત્ના શ્રી ગીતપાયશશ્રીજી તથા શ્રી દીપયશાશ્રીજી ધીર શાતા-અશાતામાં પણ તપમાં અડગ રહી ૧૧૩ ઓળીની આરાધના કરેલ તથા બીજી પણ તપશ્ચર્યાઓ કરી છે. - શ્રમણીરત્ના શ્રી અરૂણોદયશ્રીજી દિ વરસોથી આયંબિલ તપની આરાધના કરી રહ્યા છે. આયંબિલમાં પણ રોટલી અને પાણી જ વાપરી આહાર સંજ્ઞા, શરીરના રાગ ભાવ ઉપર અદ્ભુત વિજય પ્રાપ્ત કરેલ છે. - તપસ્વીની શ્રી વિનયપ્રભાશ્રીજી વક ગુરુકૃપા પ્રાપ્ત કરી તપસ્યાની જ્યોત જગાવી દીધી. ૧૦૦૮ અઠ્ઠમ, ૫૦૦ થી વધારે ઉપવાસો, ૫૦૦૦ થી વધારે આયંબિલ, ૨૦૦૦ થી વધારે એકાસણા, નવપદની ૫૧ ઓળી એ સિવાય સેવા, સ્વાધ્યાય આદિ તપ આરાધના કરતાં હતા. - શ્રમરત્ના શ્રી ચંદ્રોદયાશ્રીજી વીર ૯૬ વર્ષની જેષ્ઠ વયે પણ વર્ષીતપ-આઠ ઉપવાસ સોળ ઉપવાસની આરાધના કરી રહ્યા છે. તે સિવાય પણ ૩૦ ઉપવાસ, ૪૦ ઉપવાસ આદિ ઘણી બધી તપશ્ચર્યા કરેલ છે. - પૂ. તપસ્વી મંગળાબાઈ મહાસતીજી (લીં. ગો. સંપ્રદાય) (16)
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy