SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ક મહાન વૈરાગી હતા. તપસ્વીરત્ન હતા. સંવત્સરીના બધા પારણા કરે ત્યારે આ મહાપુરુષને સંવત્સરીથી ઉપવાસની આરાધના શરૂ થાય. દરવર્ષે માસખમણ હોય જ. કુલ ૨૧ માસખમણ એ પણ જૈફ વયે કરી શાસનનો ડંકો વગાડ્યો હતો. પૂ. આચાર્ય કાન્તિઋષિજી સ્વામી (ખંભાત સંપ્રદાય) ટ સેવા-૨ -સ્વાધ્યાય-જપ-તપને આદર્શ બનાવી ગુરુકૃપા સુંદર મેળવી હતી. જેના દ્વારા વચનસિધ્ધિ, જ્યોતિષજ્ઞાન પ્રાપ્ત કરેલ હતું. - પૂ. આચાર્ય છોટાલાલજી સ્વામી (કચ્છ આઠ કોટિ મોટી પક્ષ) છ વિવિધ તપશ્ચર્યા, અઠ્ઠમ તપ દ્વારા અખંડ સાધના, ઘંટાકર્ણ વીરદેવને પ્રસન્ન તથા સ્થાપન કરેલ. - પૂ. બુધ્ધિસાગરસૂરિજી . વર્ધમાન તપની ૧૦૮ ઓળીની આરાધના-છઠ્ઠના પારણે છઠ્ઠ, વિગય ત્યાગ, વિગેરે આરાધનાઓ, શિબિરો દ્વારા અનેકના જીવનમાં પરિવર્તન કરેલ. વચનસિધ્ધિને પ્રાપ્ત કરી હતી. - પૂ. ભુવનભાનુસૂરિજી અંત સમય સુધી ૩૩ વર્ષ એકાંતરે ઉપવાસ, અસ્વાદ, આયંબિલવ્રત, બીમારીમાં પણ તપ ભંગ નથી કર્યો. સમતાભાવી આદિ ગુણોથી યુક્ત હતા. પૂ. સિધ્ધસૂરીજી (બાપજી) . વિવિધ તપશ્ચર્યા સાથે ૭૦ હજાર શ્લોક પ્રમાણ ગ્રંથોનું સર્જન ૪૦ હજાર ફુલસ્કેપ કાગળ પ્રમાણ ગુજરાતી ભાષામાં આગમિક આદિ ગ્રન્થોના પદાર્થોનું વર્ણન. પૂ. આનંદસાગરસૂરીજી ૩ તપશ્ચર્યા દ્વારા જ્ઞાન-દર્શન-ચારિત્રની અદ્ભુત આરાધનાઓ અનેકના જીવનમાં ધર્મબીજનું વાવેતર કરી અદ્ભુત શાસન પ્રભાવના કરેલ. પૂ. રામચન્દ્રસુરીજી - ? સ્વાધ્યાય, જપ, તપ આરાધના દ્વારા અંતરની પ્રસન્નતા જેમણે મેળવી છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ પ્રસન્ન રહી તપનો સંદેશો આપ્યો છે. પૂ. ધર્મસૂરીજી છ ચોમાસી તપ, વર્ષિતપ, ઉપવાસો, ૧૦૮ અઠ્ઠમ તપ, આયંબિલ, મૌન-સાધના, અષ્ટાંગયોગ સાધના, વિવિધ આસનો, વિવિધ જપ સાધના કરી લબ્ધિઓ પ્રાપ્ત કરેલ હતી. - પૂ. આનંદધનસૂરીજી છ વર્ષીતપ, અઠ્ઠાઈઓ, વર્ધમાન તપની ૧૦૦ ઓળી, ત્રણ વિગયનો ત્યાગ, મેવાનો ત્યાગ, કેળા સિવાય તમામ ફળોનો ત્યાગ. કાયમ બ્યાસણા તપની આરાધના. - · પૂ. અશોકચંદ્રજીસૂરિજી (છાણી) - પૂ. ઘોર તપસ્વી હિમાંશુસૂરિજી ? જેમની તપશ્ચર્યા વાંચતા રૂંવાડા ખડા થઈ જાય. ઉપવાસ : ૩૦,૨૪,૨૩,૨૨,૨૧,૨૦,૧૯,૧૮,૧૭,૧૬,૧૫,૧૨,૧૧. કેટલીવાર : ૧,૧,૨,૩,૨,૨,૨,૨,૨,૩,૨,૩,૨. ઉપવાસ : ૧૦,૯,૮,૭,૬,૫,૪,૩,૨,૧. કેટલીવાર : ૨,૨,૩,૮,૩,૫,૫૬,૫૨,૨૦૪, ૧૩૩૪. 14
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy