SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ** * લીંબડી અજરામર સંપ્રદાયના તપસ્વીરો વહિ છૂટક ઉપવાસો, સ્વાધ્યાય, ધ્યાન, પરમાત્માની આજ્ઞા, અંતિમ સમયે સંથારો આવું તપમય જીવન જીવી ગયા. એકાવતારી પદ જેમને પ્રાપ્ત થયું છે. - પૂ. આચાર્યશ્રી અજરામરજી સ્વામી શીટ ચોવિયારા ઉપવાસ, છઠ-અટ્ટમના વર્ષિતપ પાણીના બદલે ઘાસની આછ વાપરતા વિગયનો ત્યાગ, સ્વાધ્યાય આદિમાં લીન રહેતા હતા. - તપસ્વી પૂ. શામજી સ્વામી વી વિવિધ ઉપવાસની આરાધના, અપ્રમતપણે જ્ઞાન-સ્વાધ્યાયની આરાધના જેના કારણે શતાવધાની બન્યા. પ્રાકૃત ડીક્ષનેરીનું નિર્માણ. - શતાવધાની પૂ. રત્નચન્દ્રજી સ્વામી ઉહિ અઠ્ઠમતપ સાથે અપ્રમતપણે ધ્યાન તેમજ જપની આરાધના. સ્વાધ્યાય દ્વારા આગમનું વિશેષ દોહન, કવિત્વ શક્તિ ખીલવીને અપૂર્વ ભક્તિમય બની તપમય જીવનને બનાવ્યું. - કવિવર્ય પૂ. નાનચન્દ્રજી સ્વામી િવિવિધ પ્રકારની તપ આરાધના, તપની તેજસ્વીતાને પ્રાપ્ત કરી જંગલમાં મળેલા સિંહને રજોહરણ બતાવતા જ શાંત થઇ ગયેલ. - તપસ્વીરત્ન પૂ. ડુંગરસિંહજી સ્વામી વહિર ઉગ્રતપસ્વી હતા. એક છઠ, અઠ્ઠમ, અઠ્ઠાઇ, નવાઈ, પંદર ઉપવાસ, સોળ ભભૂ, ૩૦, ૩૧, ૩૫, ૪૫, ૫૫, ૭૯ વિગેરે વિવિધ ઉપવાસ તપની આરાધના કરેલ હતી. તેમનો સેવાભાવ તથા અપ્રમતભાવ તપને શોભાવે એવો હતો. - તપસ્વી પૂ. રામચન્દ્રજી સ્વામી 9 વર્ષીતપ, વર્ષો સુધી એકાસણા, ૫૦૦ આયંબીલ, ૩ વર્ષ અન્નનો ત્યાગ, ફળાહારની છુટ. - ગચ્છનાયક પૂ. ભાવચન્દ્રજી સ્વામી તપ આરાધના દ્વારા મહાસતીજીઓ પણ જીવનને સવાસીત બનાવી રહ્યા છે. -મહ. શ્રી ગુણવંતીબાઈ આર્યાજી -મહા. શ્રી રાજેશ્વરીજી આર્યા -મહા. શ્રી પ્રમોદિનીજી આર્યાજી -મહા. શ્રી અમરલતાજી આર્યાજી -મહા. શ્રી ઝંખનાજી આર્યા -મહા. શ્રી ગીતાકુમારી આર્યાજી -મહા. શ્રી વિભુતિજી આર્યા -મહા. શ્રી અશ્વિનાજી આર્યાજી, -મહા. શ્રી શીતલજી આર્યાજી -મહા. શ્રી પ્રિયંકાજી આર્યાજી -મહા. શ્રી વિજેતાજી આર્યા (12)
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy