SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ સુકૃત - અભિલાષી. ‘સૂરિરામચંદ્ર'ના પ્રશિષ્યરત્ન પૂ. ગુરૂદેવશ્રી મંગલવર્ધન વિ.મ.સા. તેમજ પૂ. ગણિવર્યશ્રી હિતવર્ધન વિ.મ.સા.ની તારક નિશ્રામાં વિ.સં. ૨૦૬૯માં વાપી-શાંતિનગર જૈન સંઘ દ્વારા શ્રી શત્રુંજય તીર્થાધિરાજ-પાલીતાણામાં યોજાયેલાં શાસનપ્રભાવક ચાતુર્માસ દરમ્યાન જ્ઞાનદ્રવ્યની થયેલી વિશાળ ઉપજમાંથી પ્રસ્તુત ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ વાપી-શાંતિનગર જૈન સંઘ દ્વારા લેવામાં આવ્યો છે. જેની અમો ખૂબ-ખૂબ અનુમોદના કરીએ છીએ. - કુસુમ-અમૃત ટ્રસ્ટ, વાપી
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy