SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ 488 ।। ભક્તામર તુર્થ્ય નમઃ ॥ ॐ ठः ठः सिंहभयं हर हर स्वाहा (૨૩) કથા ૨૩મી અને શ્વેતામ્બર પાઠ પ્રમાણે શ્લોક ૩૬ અને દિગમ્બર પાઠ પ્રમાણે શ્લોક ૪૦માનાં મંત્રામ્નાય ગુણાકરસૂરિએ અગ્નિ ભય નિવારણાર્થે જણાવેલ છે જે આ પ્રમાણે છે. ॐ ह्रीं हूँ त्रिपुरसुंदरि जातवेद भयनिवारण क्लीं नमः (૨૪) કથા ૨૪મી અને શ્વેતામ્બર પાઠ પ્રમાણે શ્લોક ૩૭ અને દિગમ્બર પાઠ પ્રમાણે શ્લોક ૪૧માંનો મંત્રામ્નાય ગુણાકરસૂરિએ સાપભય નિવારણાર્થે આ પ્રમાણે જણાવેલ છે. ॐ हं हं हंसः जं जा हंसः जा गुं हंसः શ્રી સારાભાઈ નવાબને આ મંત્રામ્નાય અશુદ્ધ હોય એવું લાગે છે. (૨૫) કથા ૨૫મી અને શ્વેતામ્બર પાઠ પ્રમાણે શ્લોક ૩૮-૩૯ અને દિગમ્બર પાઠ પ્રમાણે શ્લોક ૪૨-૪૩માં ગુણાક૨સૂરિએ આપેલ મંત્રામ્નાય યુદ્ધસંગ્રામભય નિવારણાર્થે છે જે આ પ્રમાણે છે : ૐ અટ્ટી (દે?) મટ્ટી (દે?) સાં (વૈં) પિશુાં વનનું ઘટ્ટી ખો સમરે (રે) પંચવટ્ટી તારું() अरि पर उंघावट्टी ॐ ठः ठः) स्वाहा । (૨૬) કથા ૨૬મી અને શ્વેતામ્બર પાઠ પ્રમાણે શ્લોક ૩૯ અને દિગમ્બર પાઠ પ્રમાણે શ્લોક ૪૪મા ગુણાકરસૂરિએ જણાવેલ મંત્રામ્નાય ગણવાથી ડૂબતાં વહાણ બચે અને ક્ષેમકુશળ પોતાના સ્થાનકે પાછા આવે છે. તે અર્થે આપેલ છે જે આ પ્રમાણે છે : ॐ ह्रीं थंमेउ जल जलणं दुठ्ठे थमेउ स्वाहा ।। (૨૭) કથા ૨૭મી શ્વેતામ્બર પાઠ પ્રમાણે શ્લોક ૪૧ અને દિગમ્બર પાઠ પ્રમાણે શ્લોક ૪૫મા ગુણાકરસૂરિએ આપેલ મંત્રામ્નાય સર્વરોગના કષ્ટના નિવારણાર્થે છે, જે આ પ્રમાણે છે : ॐ ह्रीँ ह्रीं हिलि हिलि चुलु चुलु स्वाहा ।। (૨૮) કથા ૨૮મી શ્વેતામ્બર પાઠ પ્રમાણે શ્લોક ૪૨ અને દિગમ્બર પાઠ પ્રમાણે શ્લોક ૪૬મા ગુણાકરસૂરિએ જણાવેલ મંત્રામ્નાય બંદીખાનેથી મુક્ત થવા અર્થેનો છે જે આ પ્રમાણે છે. ॐ ऋषभाय नमः १३ આ મંત્રનો એક લાખ જાપ કરવાથી બંદીખાનેથી માણસ મુક્ત થાય છે. શ્રી ગુણાકરસૂરિ મહારાજ સાહેબે લખેલ પ્રાચીન વૃત્તિમાં આ પ્રમાણેની ૨૮ પ્રભાવક કથાઓની સાથે ૨૮ મંત્રામ્નાયો આપવામાં આવેલ છે. અહીં જણાવેલ મંત્રામ્નાયો અર્થે શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડના ગ્રંથાક ૭૯માં છપાયેલી “ભક્તામર કલ્યાણમંદિર – નમિઊણ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy