SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન પ્રભાવિક સ્તોત્ર : 461 કોઈક દ્વારા કરવામાં આવેલા મંત્ર, જાદુ, ટોના, ટુચકા, મૂઠ, ઉચ્ચાટન આદિનો ભય રહેતો નથી. શ્લોક-૨૦ : પ્રભાવ : (૧) સંપત્તિ, સૌભાગ્ય, બુદ્ધિ, વિવેક અને વિજય પ્રાપ્ત કરવામાં સામર્થ્ય પ્રાપ્ત થાય છે. (૨) દુશ્મન જૂઠો પડે છે અને રાજદરબારમાં જીત થાય. શ્લોક-૨૧ : પ્રભાવ : (૧) બધા વશીભૂત થાય છે અને સુખ-સૌભાગ્ય વધે છે. (૨) સર્વ સિદ્ધિયોગ થાય છે. (૩) સર્વજન વશ કરવા માટે. શ્લોક–૨૨ : પ્રભાવ : (૧) ડાકણ, શાકિની, ભૂત, પિશાચ, ચુડેલ આદિ ભાગી જાય છે. (૨) વળગાડ દૂર કરવા માટે. શ્લોક-૨૩ : પ્રભાવ : (૧) પ્રેત-બાધા દૂર થાય છે. (૨) શરીરની રક્ષા થાય તેમજ ભૂત-પિશાચનું દુઃખ દૂર થાય. શ્લોક-૨૪ : પ્રભાવ : માથાની પીડા મટે છે. શ્લોક-૨૫ : પ્રભાવ : (૧) દૃષ્ટિદોષ દૂર થાય છે. સાધક પર અગ્નિની અસર થતી નથી. (૨) અગ્નિનો ભય ટળે છે. શ્લોક–૨૬ : પ્રભાવ : (૧) આધાશીશીની પીડાનું નિવારણ થાય છે. (૨) આધાશીશી દૂર થાય તેમજ મસ્તકદોષ દૂર થાય. (૩) રોગનિવારણ અને લક્ષ્મીપ્રાપ્તિ. શ્લોક-૨૭ : પ્રભાવ :
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy