________________
૨૦૯
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
સમ્યકત્વનું કાર-છઠ્ઠું : “આઠ પ્રભાવક' ઢાળઃ ૩૦ (ચાલ્ય ચતુર ચંદ્રાનની. રાગ મલ્હાર) આઠ પ્રભાવિક પૂર્ષની, બહૂ ભગત્ય કરી જઈ; સૂત્ર સીધાંત વાંચિ ભલું, દાનતેહનિંદીબઈ; આઠ પ્રભાવિક નર કહી.. આંચલી
૪૯૯ સીધાંત સમું જગિંકો નહી, જેહિમાં અર્થગંભીર રે; સુણતાં વચન ચંદન પરિ, સીતલહોય શરીરરે. આઠ. ...૫૦૦ વણભાવે સહઈજિં સૂણિ, થાયિત્યાહાં ઉપગાર રે; ડોકરી હંસ હંસ જ જપિં, નાહઠો સૂત વિષ ભારરે. આઠ. ...૫૦૧ એહ સિધાંત શ્રવણે સૂણિ, નાસિપાપ વીષ ભાર રે; ભગત્ય કીર્જિભણવારની, ચોબૂસકીત સારરે. આઠ. ૫૦૨ બીજો પરભાવીક કહું, ભલી દેસના જેણરે; નીત્ય નવલાનર બુઝવઈ, જય ખૂની નંદશેરે. આઠ. ૫૦૩ બલિભદ્ર મુનિદઈ દેસના, બૂઝિ હંસ મૃગ મોર રે; ચીતરવાઘનિ જરખલાં, બૂઝિ વનચર ચોર. આઇ. ૫૦૪ બલિભદ્ર મૂની તણિ બોલડઈ, મૂકિરીછડાં સરે; એહપ્રભાવિક િનમો, હુઈ નીલો હંસરે. આઠ. ..૫૦૫ અ(a)તીઅપ્રભાવક તુઝ કહું, વાદી વીર વિખ્યાત રે; સ્થઈવશચાશીઅદરસણી, જીતી કોન જાતરે. આઠ૦ ૫૦૬ ગઉતમ પરમૂખ બહૂવલી, કરિ વીરચુંવાદરે; શાહાટ્યવિચાર ત્યાહાં પૂછતાં, ખિસી ગયો સાદરે. આઠ૦ ...૫૦૭ જોયા જમાલ અણગારનિ, નીનવમાં મૂખ્ય હોયરે; સમોવસમાં િઆવીઓ, બોલ્યોવાણ મૂખ્ય સોયરે.આઠ૦.૫૦૮ હુંઅરીહંત હુંજિન સહી, મૂઝ મલિનકોયરે; અર્થ વીચાર મૂઝ પૂછજયો, સંસઈ જેહ નઈ હોયરે. આઠ૦...૫૦૯ ગઉતમ કહઈ જમાલનિ, બોલો વચન મુખ્યદવરે; શાવતાકે (અ) અશાસ્વતો, લોક નિવલી જીવરે. આઠ૦ ૫૧૦