SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયગિરિનાં – ૨૧ – નામના દુહાઓ તિણે પુણ્યરાશિ નામ જસ, પ્રણમો પાતક જાય; નારદાદિ મુનિવર અનંત, તપ – સંયમે રમી પાય; કેવલ શ્રી શિવશ્રી તિણે, નમો શ્રીપદ ગિરિરાય, શ્રી સીમંધર જિન ક્લે, ઇન્દ્રને મહિમા જાસ, ઇન્દ્રપ્રકાશ તિણે થયો., નમતાં કર્મનો નાશ ; ોડોની ભક્તિથી વર્ય, લાભ જ્યાં એક મુનિદાન; શાશ્વતતીર્થ નામે નમો, શીઘ્ર આપે શિવસ્થાન; પ્રાય : શાશ્વતતીર્થ એ, અનંતકાળ રહેનાર; શાશ્વતતીર્થ નામે નમો, શાશ્ર્વતસુખ દેનાર; ચાર હત્યા કર ચોરી કર, પરસ્ત્રી – દેવદ્રવ્ય હાર; ચૈત્રીકાર્તિક પૂનમે નમો, દૃશક્તિ કરે પાર; થાવય્યાપુત્રાદિ બહુ, સપરિવાર લે મુક્તિ, મુક્તિ-નિલય નામે નમો, મુક્તિ દે જિન ઉક્તિ, ઇન્દ્ર સુર આવી જિહાં, વર્ણવી વધાવી જેહ; (૧) સદંત નામે નમો, તીર્થ એ લાવી સ્નેહ; પ્રભાવે વિકસિત, લે ભવિપદ્મ શિવસદ્મ; પદ્મશિવપદ તીરથ નમો, જે નામે મહાપદ્મ, મુક્તિસ્ત્રી વરવા મહા-મંડપે મહાપીઠ જેહ; પૃથ્વીપીઠ નામે નમો, શીધ્ર મુક્તિપદ તેહ; -- -6 --- —૧૦— -૧૧ –૧૨– –૧૩– -૧૪ –૧૧– -૧૬ ૭૪૭
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy