________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર - પૂર્તિ.
1
|
|
|
|
|
1
1
|
1
1
s
શ્રી શત્રુંજયગિરિનાં-ર૧-નામના દુહાઓ
I
1
-
-
-
-
-
-
- -
11 ITE
તારક સિદ્ધગિરિ સ્મરું, અનંત મોક્ષદાતાર પામી માનવજન્મને, નમું અનંતીવાર
(ઉપરની આ ગાથા એક્વીશે દુહામાં બોલી ખમાસમણ દેવાં.)
અંતરંગશત્રુવિજય, કરે જ્યાં જીવઅનંત,
-૧
–
-ર
શત્રુ નામ તિણે, મહાતીર્થને ખંત ચૈત્રીપૂનમે પાંચકોડ - મુનિસહ કહે શિવલાસ, પુંડરીક ગણધર તિણે નમો, પુંડરીક નામે ખાસ વીશકોડી સહ પાંડવો, તથા અનંત મુનિરાય, સિદ્ધ થયા તિણે સિદ્ધક્ષેત્ર, ભાવે નમો શિવ થાય. ચંદ્રશેખર ભૂપાદિ બહુ વિમલ થયા હણે ઠામ,
--
વિમલાચલ નામે નમો, તીર્થ મળે એ શિવધામ
-૪
-પ
ચૌદક્ષેત્રે એવું તીર્થ નહિ, જયાં અનેક સુરવાસ. સુરગિરિનામ થયું તિણે, પ્રણમાં થાય દેવદાસ. યોજન એસી વિસ્તારમાં, ઊંચો છવ્વીશ જાણ; સર્વ તીર્થવર્ય તિણે નમો, મહાગિરિલ્યો નિર્માણ અન્ય તીર્થથી અતિ ઘણું, ધર્મકાર્ય પાય જ્યાંય
-૬