SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધગિરિરાજ સ્તવ परिव्राजक धर्मा हि शुकः सहस्रसंयुक्तः । નમ -મૃતિ-વિનિયું, તેમે સિદ્ધિપવું વનમ્રૂરા આ ગિરિરાજ પર એક હજાર મુનિઓ સાથે શુક પરિવ્રાજક જન્મ-મરણથી મુક્ત એવા સિદ્ધિપદને પામ્યા છે. (૩૨ ) सहस्रमुनिभिर्युक्त:, स्थापत्यापुत्रकोमुनिः । यत्र सिद्धिरमां लेभे, तस्मै सिद्धाद्रये नमः ॥३३॥ જે ગિરિરાજ પર થાવચ્ચા નામની સાર્થવાહીના પુત્ર થાવચ્ચાપુત્ર એક હજાર મુનિઓ સાથે શ્રી સિદ્ધિરૂપી લક્ષ્મીને પામ્યા, તે સિદ્ધગિરિને નમસ્કાર થાઓ. (૩૩ ) भूमि प्रभावतो यत्र, सहस्रमुनिसंयुतः । कालिको मोक्षमापन स्तं तीर्थाधीश्वरं स्तुवे ॥ ३४ ॥ ૧૩૭ જે ગિરિરાજ પર ભૂમિના પ્રભાવથી એક હજાર મુનિઓ સાથે કાલિક મોક્ષ પામ્યા. તે તીર્થાધિરાજને હું સ્તવું છું. (૩૪) कोटि मुनि समायुक्तो, गणपः श्री कदम्बकः । निर्वाणं यत्र सम्प्राप्तः, कदम्बाद्रिं नमामि तम् ॥ ३५ ॥ । ગઇ ચોવીશીના નિર્વાણી નામના બીજા તીર્થંકરના દંબ નામના ગણધર એક કોડ મુનિઓ સાથે અનશન કરી જ્યાં નિર્વાણ પામ્યા તે બગિરિને નમસ્કાર કરું છું.(૩૫) सप्तशतमुनिश्रेष्ठैर्मुनीशा : श्रीसुभद्रकाः । પશ્વાતમુનિ ધૈ:, શ્રી જૈનમુનીજી: રૂદ્દા शाश्वतपदवीं प्राप्ता यत्रभूम्यनुभावतः । तं शाश्वतगिरि वन्दे, समेषां सिद्धिकारणम् ॥ ३७॥ જે ગિરિરાજ પર ભૂમિના પ્રભાવથી શ્રી સુભદ્ર મુનિ સાતસો મુનિઓ સાથે, અને શ્રી શૈલક મુનિ પાંચસો મુનિઓ સાથે શાશ્વત પદવી પામ્યા તે સર્વની સિદ્ધિના કારણરૂપ- શ્રી શાશ્ર્વત ગિરિને હું વંદન કરું છું. (૩૬–૩૭)
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy