SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ उवसमसेढीए खलु, वेदे उवसामिमि उ अवेदो। न उ खविए तजम्मे, केवलपडिसेहभावाओ॥१॥ ઉપશમ શ્રેણીમાં વેદ શાંત થયો તેથી જિનકલ્પી અવેદી હોય છે. પણ વેદનો ક્ષય તેને ન થાય. કેમ-તે જન્મમાં કેવલજ્ઞાનનો નિષેધ છે. અને બીજા કાળમાં સવેદી હોય છે. તે ૨-૨૨૬ / મ: ભાવી બીજા અને ત્રીજા તીર્થંકર થનાર ઉદાયી અને સુપાર્શ્વના જીવને આંતરું થોડું હોવાથી વૈમાનિક દેવની ગતિ સંભવતી નથી, અને તેવા મહાનુભાવોને નરક્શતિ થઈ હોય તેમ મનાતું નથી અને ભવનપતિ વિગેરેમાં ગયા હોય તેમ પણ ન મનાથ, કારણ કે ભવનપતિ વિગેરેથી આવેલ તીર્થકર થાય નહિ, તેથી આ બાબતમાં શું સમજવું? ઉત્તર:–ઉદાયી અને સુપાર્શ્વનો જીવ કઇ ગતિમાં ગયા? તે શાસ્ત્રમાં સાંભળવામાં આવ્યું નથી, માટે તે સ્વરૂપ તો સર્વજ્ઞ ભગવાન જાણે. ર-૨૨ડ્યા પર: આંબળા, પિપરીમૂળ, કેરા, જીરામિશ્રિત વસ્તુ, પીપર અને હરડે આ વસ્તુઓ આયંબિલમાં કહ્યું કે નહિ? ઉત્તરઃ આ વસ્તુઓ ગૃહસ્થોને આયંબિલમાં કહ્યું નહિ, સાધુઓને તો જીરાવાળા પાપડ વિગેરે કલ્પ પણ છે, એમ પ્રવૃત્તિ છે.ાર-૨૨૮ પ્રશ્ન: જેમ આ ભરતક્ષેત્રમાં વીર ભગવંતના જન્મ નક્ષત્રે ભસ્મરણ આવેલ છે, તેમ બીજા ક્ષેત્રોમાં તીર્થકરના જન્મનક્ષત્રમાં તે આવ્યો છે કે નહિ? તેમજ અહીં બહુ કુમતો છે, તેમ બીજે છે? કે નહિ? ઉત્તર-દશેય ક્ષેત્રોમાં ભગવાનના અવન વિગેરે કલ્યાણકો એક જ નક્ષત્રમાં થાય છે એમ આગમમાં કહેલ છે, માટે ભસ્મરાહનું સંક્રમણ સર્વ ઠેકાણે સરખું જ છે.ર-૨૨લા પ્રશ્ન: આ દશેય આર્યો ભરતક્ષેત્રમાં છે? કે દશેય ક્ષેત્રોમાં છે? ઉત્તર-દશેય ક્ષેત્રોમાં દશ દશ આશ્રય હોય છે, તેમાં કેટલાક એ જ હોય છે, અને કેટલાક જુદા હોય છે.પર-૨૩ત્રા , પ્રશ્ન: કડી હિંગલોક અને સૈધવ સચિત્ત હોય? કે અચિત્ત હોય? ઉત્તર:-કડી અને સૈધવ દૂર દેશથી આવેલ હોવાથી અચિત્ત જ હોય,
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy