SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪) તેને તરત જ ઉઠાડી પિતાની પાસે બેસારી. આંબાના વનમાં આવેલો ભમરાન સમુદાય જેમ પ્તિ ન પામે, તેમ રાજકુમારીને જોતાં પ્રેમ પ્રસરથી પ્રકૃલિત રાજાનાં ને તૃપ્તિ ન પામ્યાં. ઘણા દિવસે વિધા ભણીને આવેલી હોવાથી, તેમજ તેનું મુખ અત્યારે વિશેષ પ્રસન્ન હેવાથી રાજાએ અનુમાન કરી જણાવ્યું, પુત્રી! તું વિદ્યાનું અભિભાન ન કરીશ, કેમકે ભણેલી વિદ્યાથી તેં મને હજી બીલકુલ સંતષિત કર્યો નથી, અથવા પ્તિ પમાડી નથી. સુદર્શનાએ જણાવ્યું પિતાજી ! ધમ, વિદ્યા અને વિનયમાં વિદ્ધ કરનાર, તથા શ્રતશીલનો વિનાશ કરનાર અભિમાન છે; એમ જાણતાં છતાં તેને સંગ્રહ કોણ કરશે ? અર્થાત હું બીલકુલ વિધાન ગર્વ કરતી નથી. આટલા શબ્દ પરથી જ કવિત્વમાં પટુતા અને વકતત્વમાં કુંવરીની દક્ષતા જોઈ રાજાને ઘણો હર્ષ થયો. રાજાએ ખુશી થઈ જણવ્યું–હાલી પુત્રી ! હું પૂછું તેને તું જવાબ આપ. कः क्रमते गगनतलं क वृद्धिमात नितांतं । ___ को वा देहमतीव स्त्रीपुंसां रागिणां दहति ? આકાશતલનું આક્રમણ કોણ કરે છે? નિરંતર વૃદ્ધિ કોણ પામે છે? અને રાગી સ્ત્રી, પુરૂષના દેહને અતિશે કોણ દહે છે-બાળે છે-શોષે છે.? સુદર્શનાએ વિચાર કરી તરત જ ઉત્તર આપે કે-વા” આકાશનું આક્રમણ કરનાર જ સૂર્ય, નિરંતર વૃદ્ધિ પામનાર કોણ? જ વિ' રાગી સ્ત્રી પુરૂષનાં શરીરને અતિશે બાળનાર કોણ? વિક વિયોગ. ભેગું નામ. સુદર્શનાએ જણાવ્યું-પિતાજી ! મારા એક સમસ્યાના કાવ્યને ઉત્તર આપ આપે. बोध्यं दैव कथं बहुषु वैकः प्रत्ययः कर्मणां, सबोध्यस्तु कथ सदासुररिपुः किं श्लाध्यते भूभतां ।
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy