SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯૧) મદદ ઈચછો તે બીજાને તમે મદદ આપો. તમે સુખ ઇચછે છે તે બીજાને સુખી કરે. ઈત્યાદિ ટ્રેક પણ ગંભીર પરમાર્થવાળો ઉપદેશ શ્રવણું કરી, ચંદ્રયશા રાણી સહિત રાજાએ દ્વાદશત્રતરૂપ ગુહસ્થધમ, અંગીકાર કર્યો. ગુરૂને નમસ્કાર કરી રાજા, રાણા શહેરમાં આવ્યાં અને સમ્યફ રીતે ધર્મનું પાલન કરવા લાગયાં. ગુરૂ પણ અન્યત્ર વિહાર કરી ગયા. રાણી ચંદ્રમશા, અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વને દિવસે શુકને સાથે લઈ, જિનેશ્વરનાં દર્શન પૂજન કરવા નિમિત્તે મંદિર જતી હતી. ત્યાં વિાધપૂર્વક ચેત્યવંદન કરી, નવીને નવીન સ્તુતિઓ શુક પાસે બોલાવી ભગવાનની સ્તુતિ કરતી હતી. એક દિવસે કાર્ય પ્રસંગને લઈ રાણું પ્રભુ દર્શનાર્થે જઈ ન શકી. નિરંતરના અભ્યાસને લઈ મુક પ્રભુદર્શ. નને માટે ઉત્સુક થયા. કોઈ પ્રયોગથી પાંજરાથી બહાર નીકળી તે એકલો જિનમંદિર આવ્યો. પ્રત્યેક જિનબિંબને વંદના કરી, પરમ - ભક્તિથી સ્તવના કરી તે પાછે રાણુ પાસે આવ્યો. પોતાની રજા સિવાય શુકને અન્ય સ્થળે ગયે ભણી રાણને ઘણે ગુસ્સો આવ્યો, પિતાના ધર્મને ભૂલી જઈ, કોલાંદ રાણીએ બીચારા નિરપરાધી પિપટને નાના પ્રકારની તાડના તર્જના કરી, સહસા તેની બને પાને ભરડી નાંખી. થોડીવારે ક્રોધને નિશે શાંત થયો, રાણીને પણે પચાત્તાપ થયો, પિતાના આહાર્યની નિંદા કરવા લાગી પણ તેથી બગડી વાત સુધરવાની તે મ હતી જ, - પોતાની પાંખ કપાયાથી શુકરાજને ઘણું દુઃખ થયું. તેના મને મનમાં જ રહ્યા. તિર્યંચની ગતિ અને તેમાં વળી આવી પરાધીનતા તેને તે ધિક્કારવા લાગ્યો. શાણા કે પાંખો કપાયા છતાં શુભ પરિણામને કપાવા ન દીધા, પૂર્વ કર્મને દોષ આપી આવા કલર કમે કાપવાને સાવધાન થયો. જિનેશ્વર ભગવાનના ધ્યાનમાં જ પાખાની અસહ્ય વેદનાથી પિપટ મરણ પામ્યો. શુભ અધ્યવસાયવાળો શક સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થશે.
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy