SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૦) છે. આપનુજ દૃષ્ટાંત લઈ મારે પણ આ સંસારને નિરંતરને માટે ત્યાગ કરવે જ ચૈાગ્ય છે. પિતાશ્રી ! એવા કાણુ અજ્ઞાન મનુષ્ય હોય કે, નિર્દયતાવાળી, અને કુડ કપટાદિ અનેક દેષાથી ભરપૂર સ્ત્રીને જાણવા છતાં, પેાત:ના આત્મા તેના ભક્ષક તરિકે તેને સોંપે ? આ પ્રમાણે પિતાશ્રીને જણાવી, રાજ્યને અનાદર કરી, ચારિત્ર લેવાને ઉજમાળ થયેલા વિજયકુમાર, અપૂણુ` રહેલું કાર્ય પૂર્ણ કરવા નિમિત્તે આ વિમળ પર્વતપર આવ્યેા. રાજા અમિતતેજે તે! સદ્ગુરૂના સમેગે ત્યાંજ ચારિત્ર અંગિકાર કર્યુ શીળવતીને જયવ રાજાના હાથમાં સોંપી, હું તરતજ ચારિત્ર અંગીકાર કરીશ. ત્યાદિ મનેાથ કરતાં વિજયકુમારે આ પહાડના સવ પ્રદેશ જોયા પણ કોઇ સ્થળે શીળવતીની ભાળ ન લાગી. શીળવતી હાથ ન લાગવાથી કુમારને ઘણા ખેદ થયા, તે ચિંતવવા લાગ્યા કે, હા ! હા ! મારૂં જીવિતવ્ય નિષ્ફળ નિવડયું. રાજકુમારીને છેડવવા માટે મારે પિતાની સાથે યુદ્ધમાં ઉતરવું પડયું. પિતાને આટલી વિટખના પમાડી અને અતે શીળવતી મારે હાથ ન આવી. જયવમાં રાજાને સતાષ ન પમાડયા. પ્રતિજ્ઞાથી હું ભ્રષ્ટ થયા. માર સબટપણું સર્વ મનુષ્યેામાં નષ્ટ થયું. ઉત્તમ પુરૂષાની *ત્તિ ત્રણ પ્રકારની હાય છે. પરાક્રમ ૧. કવિત્વ ૨. અને ત્યાગ ૩. આ ત્રણમાંથી, મારામાં એક પશુ ગુણુ નથી. રાજબાળાને છેડાવી તેના પિતાને સોંપવારૂપ કા સિદ્ધ ન થયું. એટલે સ્વપ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થતાં, લેાકમાં હાસ્યતાને ૫ મેલા મારામાં પરાક્રમજન્ય ફ્રીત્તિ કયાં રહી ? મારાથી સુકવિત્વાદિકે કરી પ્રીત્તિ પેદા કરવામાં છંદ, લક્ષાદિ મારે સ્વાધીન છે; તથાપિ ઉત્તમ કાવ્યાદિક કરી કાવ્ય બંધન કરવાથી જીવને શું ફાયદો થવાના છે ! કેમકે પરાતુવૃત્તિ એ ગુણુ દાષાનુ શુ ન કર
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy