SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વમન્યુ મહાવીર જે સમયની વાત આપણે કરી રહ્યા છીએ તે વખતની ભારત વર્ષની સ્થિતિ બહુ વિચિત્ર હતી. જે વખતે કમ કાંડીએ કમ કાંડની અજ્ઞાન જાળમાં પ્રજાને સાવી રહ્યા હતા, પડિતા અને ધર્માચાર્યો પ્રજાના ભેાળપણના ગેરલાભ લઈ તેમને અન્ય શ્રદ્ધાની ખાઇમાં પટકી રહ્યા હતા, ઉચ્ચ કહેવાતાએ ખીજાએાને નીચ સમજી સતાવી રહ્યા હતા, પુરુષા પૈરુષ–મદમાં છકી જઇ સ્ત્રીજાતિના હક્ક પર છીણી મૂકી રહ્યા હતા, અને જે વખતે ધર્મને નામે યજ્ઞાદિમાં પહિંસાનાં પાપ ધમધમી રહ્યાં હતાં, તેવે વખતે ભગવાન્ શ્રીમહાવીરના પ્રાદુર્ભાવ થાય છે. લગભગ અઢી હજાર વર્ષ ઉપરના એ સમય પાખંડ, અનાચાર, દંભ, સત્તા અને જાતિ-કુલાભિમાન– મહેાથી એટલે ભરચક હતા કે અશાન્તિનાં ઉગ્ર વાદળામાં ઘેરાયલી તત્કાલીન પ્રજાના ઉદ્દાર કરવા કોઇ મહાન શક્તિનું અવતરણ થવું સ્વાભાવિક હતું. સ્વ–નરકના ઈજારદારા જ્યારે તીડનાં ટાળાંની જેમ ધરતી પર ઉભરાઈ નિકળે છે, અધિકારના રાષ્ટ્ર જ્યારે ખુલ્લી "
SR No.023196
Book TitleVeer Vibhuti
Original Sutra AuthorN/A
AuthorNyayvijay, B Bhattacharya
PublisherOriental Institute
Publication Year1939
Total Pages132
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy