________________
ॐ ह्रीं अहम् नमः प्रगटप्रभावी श्री शंखेश्वर पार्श्वनाथाय नमः । श्री नेमि विज्ञान-कस्तूर-यशोभद्रसूरि सद्गुरुभ्यो नमः ।
॥ श्री पार्श्वनाथचरित्र ॥
ભાષાંતર
प्रोद्यत्सूर्य सम सुरासुरनरैः संसेवित निर्मल', श्रीमत्पार्धजिनं जिनं जिनपति कल्याणवल्लीथनम् । तीर्थेशं सुरराजवंदितपदं लोकत्रयीपावनं, वंदेऽहं गुणसागरं सुखकर विश्वैककितामणि ॥१॥
દેદીપ્યમાન સૂર્યસમાન, સુરાસુર અને મનુષ્યોથી સંસેવિત, નિર્મળ, જિનપતિ, કલ્યાણરૂપી લતાને મેઘરૂપ, તીર્થના નાયક, દેવોએ જેમના ચરણેને વંદન કર્યું છે એવા, લેકત્રયને પવિત્ર કરનાર, જ્ઞાનાદિ ગુણના સાગર, સુખના કરનાર, અને જગતને એક ચિંતામણિરૂપ-એવા શ્રી પાર્શ્વનાથ જિનને હું વંદન કરૂં छु.