________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ભાવપૂજા ઉપર વનરાજ કથા ગણધરની દેશના સમાપ્ત થયે સર્વ સભાનું પ્રભુને નમીને સ્વસ્થાને જવું. પાર્વ યક્ષ પદ્માવતી દેવી. ભગવતે કરેલ વિહાર.
પૃષ્ટ ૩૭ર થી ૪૫૭
સગ ૮ માં પાશ્વ પ્રભુનું પંડ્રદેશે સાકેતપુરના ઉદાનમાં સમવસરવું, સાગરદત્ત સાર્થવાહનું વૃત્તાંત, પ્રભુની દેશના. તેને વૈરાગ્ય, શુભ ભાવથી ત્યાંજ કેવળજ્ઞાન. ભગવાનના ચાર શિષ્ય. તે ભવ મોક્ષની વાત સાભળી ઘરે જવું, ફરીને પ્રભુ પાસે આવવાને વિચાર કરતાં શુભ ભાવના ભાવનાભાવવાથી કેવળી થવું.
બધુદત્તની કથા. અંતર્ગતમાં શ્રીગુપ્તની કથા. બંધુદત્તને ને પહિલપતિને ભવ વિસ્તાર. પ્રભુને પરિવાર. પ્રભુનું સમેતશિખર પધારવું, શ્રાવણ સુદ ૮ મે નિર્વાણ (મોક્ષગમન) ઇંદ્રાદિકનું આવવું નિર્વાણ મહત્સવ. " .
પૃષ્ઠ ૪૫૮ થી ૪૮૯
- ચંદ્રગચ્છમાં તપગચ્છાય શ્રી જગચંદ્રસૂરિના પટ્ટ પરંપરામાં સંઘવીરગણિના શિષ્ય ઉદયવીરગણિએ સં. ૧૬૫૪ માં જેઠ સુદિ ૭મે ગલબંધ ચરિત્રની લેક ૫૫૦૦ પ્રમાણ કરેલી રચના. ૪૯૦, મંગલમય આરાધના- ૯૩.