SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ વિધિની વકતા ૩૯૫ પરંતુ નંદિવર્ધન રાજકુમાર ચેરના ટેળામાં ક્યાંથી હેય ? એ સંભવિત ન ગણાય. “વિઃ વિવિત્રણ ચરિત્રા”િ ભાગ્યની રમત જુદી જ હેય. કર્મો કયારે કેવી કરૂણ દશા કરે એ કાંઈ કહી ન શકાય. આ નંદિવર્ધન કુમાર પણ હોઈ શકે. મને બારીકાઈથી નિરીક્ષણ કરી જોવા લાગ્યા. છેવટે નિર્ણય કર્યો કે આ નંદિવર્ધન કુમાર જ છે. એમણે પુરાણ પ્રેમને પલ્લવિત કરી સિંહાસનથી ઊભા થઈ મને ભેટી પડયા. આ પ્રસંગને નિહાળી સભા આશ્ચર્ય વિમૂઢ બની ગઈ. શ્રી વિભાકર નરપતિએ પ્રેમ પૂર્વક પિતાના અર્ધાસન ઉપર બેસાડ. ઉદાર દિલે એમણે પૂછયું, “હે બંધુ ! આ શું હકીક્ત છે? આપની આવી કઢંગી દશા કેમ થઈ?” સન્માન આપનાર વિભાકરનું ખૂન મેં મારી અવદશાનું સત્ય કારણ કહી સંભળાવ્યું. વિભાકરે કહ્યું, એ બંધુ ! આ આપે સુંદર કર્યું ન ગણાય. માતા, પિતા, ભાઈ, ભગિની, ભાર્યા, મંત્રી વિગેરેની ક્રૂર હત્યાઓ જન્મ જન્માન્તરે સુધી મહાકલેશ અને યાતનાઓનું કારણ બને છે. દુર્ગતિ, દુઃખ અને સંતાપ એ એના ફળે હેાય છે. આ કાર્ય કરૂણા વિનાનું અને આપને ન શેભે તેવું ગણાય. વિભાકરની હિતશિક્ષા સાંભળી હિંસા અને વૈશ્વાનરની આધીનતાના કારણે મને વિચાર આવ્યું “આ પણ મારો
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy