SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ઉપમિતિ કથા સારે દ્વાર એક કુટલા ઠીકરામાં જેવું તેવું મને ખાવા આપ્યું. રાજમહેલના સુંદર ભેજન યાદ આવ્યા. આ ખાવા માટે મન માને નહિ, પણ સુધા એવી સખત લાગેલી કે એ નફરત ભર્યું ભેજન મારે કમને ખાવું પડ્યું. મારું પેટ પાતાળે પહોંચેલું એટલે ખાધા સિવાય ચાલે તેમ હતું જ નહી. પ્રતિદિન આ ભજન મને ભીલ આપતું અને કચવાતે મને હું ખાતે. જીવતાં છતાં મરેલા જેવી મારી દશા હતી. તુછ ભેજન પણ પેટ ભરીને ન મળતું. મારા શરીરમાં માંસ, લેહી જણાતાં જ ન હતાં. હાડપિંજર ઉપર ચામડું મઢ્યું હોય એવો મારે દેખાવ બની ગયે. કનકપુરમાં બંદી થઈને જતાં વિભાકરનું એાળખવું: મહા પાપી દુષ્ટાત્મા આ ચેર લેકેની પલ્લી ઉપર કનકપુરના મહારાજાના લશ્કરે છાપો માર્યો. ચેરેને આ વાતની જાણ થતાં પલ્લી છડી જંગલ તરફ નાસી ગયા. રાજાની આજ્ઞાથી લશ્કરે પલ્લીને લુંટવી ચાલુ કરી. એમાં જેટલા માણસો હતા એને પકડવામાં આવ્યા. મારે વારે પણ આવી ગયે. અમને સૌને પકડી કનકપુર લઈ જવામાં આવ્યા. મહારાજા શ્રી વિભાકર કેદ થયેલા દરેક શેરોને જોવા લાગ્યા. એમાં મને પણ જે. મને જોતાં જ વિચારમાં પડી ગયા. અરે ! આ શું આશ્ચર્ય ? આ તે દાવાનળથી દાઝી ગયેલા વૃક્ષના ઠુંઠા જે શ્યામ કેદી નંદીવર્ધન કુમાર જે જણાય છે.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy