SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ બાળની વિડંબના ૨૩૭. ઉપર ઉપેક્ષા ભાવ રાખવું જોઈએ. એટલે મેં પણ માધ્યસ્થ ભાવ રાખેલ. વિના કારણે બાળની પછવાડે દુઃખે ભેગવનાર તારા ઉપર મને કરૂણું આવી. બિચારે આ મધ્યમ લેવાદેવા વિના દુઃખે અનુભવે છે. બાળની મિત્રતા ન હતા તે મધ્યમને આ દુઃખ ભેગવવા ન પડત. આ વિચાર તારા માટે મને આવેલે. મને મારા ઉપર આત્મવિશ્વાસ જાગ્યા. મેં સ્પર્શનની વધુ પડતી સબત ન કરી એટલે દુઃખના દિવસે જેવા ન પડ્યા. સજ્જન લોકેના ઉપહાસ પાત્ર ન થવું પડ્યું. સ્પર્શન યેગ્ય વ્યક્તિ નથી એ મારી વાત સત્ય ઠી. ભવ્યજંતુની ભવ્યતા ઉપર મને સદ્ભાવ જાગે. એ ભાગ્યવાને સ્પર્શન સાથેની મિત્રતાને ત્યાગ કર્યો, એ ઘણું ઉત્તમ કર્યું. ભવ્યજંતુ સુજ્ઞ હતા, ગુણાધિક પુરૂષ હતું, જેથી સ્પર્શનની દુષ્ટતા કળી ગયે અને સદાને માટે તિલાંજલિ આપી. આવા વિશિષ્ટ કાર્યથી એના પ્રતિ મને અતિ–સ્નેહ પ્રગટયે. ( બાળની હકીકત પિતાજીએ જાણી ત્યારે ખૂબ હસ્યા મેં હસવાનું કારણ પૂછયું, ત્યારે જણાવ્યું કે હું જેના પ્રતિ વક બનું અને એની જે દશા થવી જોઈએ, એ દશા બાળની થઈ છે. મને એ જોઈ ખૂબ આનંદ થયેલ છે. આમ જણાવી પિતાજી ફરી મેટેથી હસ્યા. તારી માતા સામાન્યરૂપાએ જ્યારે આ વાત સાંભળી,..
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy