SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ આ વાતને લક્ષમાં રાખી કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો છે. મૂળ આશય ગૌણ ન બને એ સતત લક્ષ રાખેલું છે. રસધાર જાળવવા પ્રયત્ન કર્યો છે છતા. આ પ્રયાસ પહેલો હાઈ ક્ષતિઓની સંભાવના નકારી ન શકાય. પ્રારંભમાં કથાસાર મૂકે છે. એકવાર આ ગ્રંથ વંચાયા પછી કથાસાર વાંચતા સંપૂર્ણ કથા માનસમાં તરવરવા લાગશે. એ ઉપયોગી થઈ પડશે. અન્તમાં એટલું જવવાનું કે આ અવતરણમાં જે કાંઈ ક્ષતિઓ રહેવા પામી હોય તે તેમાં મારો દોષ ગણજો અને એની મને જાણ કરશો તે હું આપનો ઉપકાર માનીશ. પરમકરુણશીલ પરમાત્માશ્રી વીતરાગદેવની આજ્ઞાવિરૂદ્ધ કાંઈ લખાયું હોય તો અંતઃકરણ પૂર્વક નિમળભાવથી હું ક્ષમાપના ઈચ્છું છું. વિ.સં. ૨૦૨૩ જેઠવદ ૧૨ મંગળવાર સિદ્ધક્ષેત્ર (સૌરાષ્ટ્ર) | | મુનિ ક્ષમાસાગર - I ગયા વર્ષ પુરાતi |
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy