SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ચોથું અસંવ્યવહાર નગર યાને અનાદિ નિગોદ અસંવ્યવહાર નગર : આ લેકમાં અતિપ્રસિદ્ધિને પામેલું અસંખ્યવહાર નામનું નગર છે. આ નગરનું જેવું નામ છે એવા જ એના ગુણ રહેલા છે. અનંતાનંત લોકો આ નગરમાં વસેલા છે. આ નગરમાં અનાદિવનસ્પતિ” નામના કુળપુત્રો રહે છે. અને કર્મ પરિણામ મહારાજાએ આ કુળપુત્રો ઉપર પોતાની આજ્ઞાનું કડકાઈથી બરોબર પાલન કરાવી શકવામાં સમર્થ ૧ અસંવ્યવહાર–સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય. જે હજુ સુધી એ સ્થાન છેડીને આગળ ન ગએલ હોય. આનું વર્ણન આગળ આવશે. અનાદિ નિગોદ સમુહને અસંહાર નગરની ઉપમા આવી છે. - ૨ અનાદિ વનસ્પતિ–ઉપર પ્રમાણે જ સમજવું. નિગોદી સમુહને અસંવ્યવહાર નગર જણાવ્યું છે ત્યારે તેમાં રહેલ જીવને અનાદિ વનસ્પતિ જણાવેલ છે.
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy