SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન માટે ગમન અટકી જાય અને પુત્રવતી ગણાઈશ. અને મારા ઉપર આરોપ પણ ટળી જશે. હે પ્રજ્ઞા વિશાલા ! રાજા રાણીએ પોતાના આરેપ ટાળવા ખાતર આ પુત્રરત્નની જાહેરાત કરી છે. આ રાજપુત્ર મને અત્યંત પ્રિય છે. કારણ કે ભવિષ્યમાં એ મોટો થઈ મારી પાસે આવી મારે બનશે. એ મહારાજા પાસે ટકવાને નથી પણ મારી પાસે રહેશે. આટલા માટે આજે હું આનંદમાં દેખાઉ છું. ' હે ભદ્રે ! તને રાજપુત્રના જન્મની જાહેરાતનું કારણ સમજાણું ને? ભવ્યપુરૂષ પુત્રને પ્રકાશિત કરવામાં રાજારાણીને કલંક છેવાઈ જશે. અગૃહીતસંકેતા–પ્રિય સખી ! તેં કહ્યું તે બધું જ સમજાણું પણ સદાગમના હર્ષનું કારણ બરોબર ન જણાયું. પ્રજ્ઞા વિશાલા—વાહ! કેટલું તારૂં ભેળપણ? રાજપુત્ર જ્યારે બાળપણુ વટાવી જશે અને એગ્ય વયને થશે ત્યારે તે સદાગમના સમાગમમાં આવશે અને ધીરે ધીરે એ રંગાઈ જશે કે એમને શિષ્ય બની કાયમ માટે રહી જશે. સુમતિ રાજા-રાણી પાસે રેહેશે નહિ આવા ગુણીયલ શિષ્યની પ્રાપ્તિમાં હર્ષ થાય કે નડિ? - અગ્રડતસંકેતા–બહેન! તારી વાત સાંભળીને તે મને તે એ ગુણશીલ પુરૂષ સદારામના દર્શનની હૈયામાં ઉત્કંઠા થઈ છે. તું મને એ મહાપુરૂષના દર્શન કરાવ. પ્રજ્ઞા વિશાલા–ચાલ, સખી! ખુશી થી એ મહાપુરૂષના દર્શન કર. તને પણ લાભ થશે..
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy