SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ 00000000E0DE00B00800C0DENDEDDED: 090080DEO OEI DEO 0300C0DE0DE00B0DEOS X0E00E0DE0DE003013080200800C0060020 030 000 જાણે પોતાની જાતને અને પોતાના સર્વસ્વને શૂન્યમાં રે મેળવી દેવા માંગતા હોય એમ, આદર્શ શ્રમણને ૨ શોભે એવું, જળકમળની જેમ, સાવ અલિપ્ત અને મેહમુક્ત જીવન જીવવાનો જ અખંડ પુરુષાર્થ કરતા રહેતા હતા. અને તેઓની ગુરુભક્તિનું તો કહેવું જ શું? પિતાના ગુરુદેવ ઉપરનાં તેઓનાં અનુરાગ અને ભક્તિ તો ગુરુ ગૌતમસ્વામીની પોતાના ગુરુ પરમાત્મા મહાવીરદેવ ઉપરની ભક્તિનું સ્મરણ છે કરાવે એવાં અવિહડ અને ઉત્કટ હતાં-ગુરુની ભક્તિ અને ગુરુની આજ્ઞા આચાર્ય શ્રી વિજયદયસૂરીશ્વરજી મહારાજને પોતાના જીવન અને સર્વસ્વ કરતાં પણ અધિક પ્રિય હતી. સમતાના સરવર સમા અને સાવ ઓછાબોલ એ આચાર્યપ્રવરના સત્સંગનો લાભ મળવો એ જીવનનું એક જીવનપ્રદ પાથેય બની જતો. 8000VEU DEODE01B00C0DEO DEODBODENHEO: VE00EDDED DE00EDPENNENDEN VENDEDVEDES આચાર્ય શ્રી વિજયદયસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર તે આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ. પિતાના દાદાગુરુના કડક અનુશાસનમાં રહીને આચાર્યશ્રી વિજયનંદનસૂરિજીએ, જ્ઞાન અને ચારિત્રની વિમળ આરાધના કરવાના બળે, શાસનસેવા માટેની વશ જે શક્તિ મેળવી અને જે તત્પરતા કેળવી એ જૈન ૩૭ B0BOLSO (CODBUDE0020 X0E0DC0000EUDCODEO DEOS
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy