SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ 000 20020DEOJE00BOX 0900200200200900300203 શાસનસમ્રાટના દિવંગત થયા પછી ૨૦૧૩૨૦૧૪ની સાલમાં સંવછરીનો પ્રશ્ન, બીજું સાધુસંમેલન, શ્રાવકસંમેલન, કેન્ફરન્સનું અધિવેશન, અને ૨૫મી વીર નિર્વાણ શતાબ્દી મહોત્સવ જેવા ઘણું વિવાદાસ્પદ પ્રસંગે સંઘમાં આવ્યા છે, અને આ બધા પ્રસંગોમાં પ. પૂ. આચાર્ય વિજયનંદન સૂરીશ્વરજી મહારાજે સક્રિયપણે ભાગ લીધે છે. &00DE0001E01E0090 090060060030030080:090060020060120080031 0300SC DEOS વિ. સં. ૨૦૧૩માં ચંડાશુગંડૂ પંચાંગમાં ભા. શુ. ૫ નો ક્ષય હતો. ગુરુમહારાજે સં. ૧૯૫૨, છે ૧૯૬૧, ૧૯૮૯, ૨૦૦૪ માં ભા. શુ. પના ક્ષયે અન્ય પંચાંગના આધારે ભા. શુ. છ૬નો ક્ષય કરી સંવછરી આરાધી હતી. પૂ. ગુરુદેવે આચરેલી તે શુદ્ધ પ્રણાલિકા સં. ૨૦૧૩-૧૪માં પણ અખંડ રહે તેવી પૂરી અંતરની ઉમેદ છતાંય, શ્રીસંઘમાં એક તિથિ પક્ષમાં ઐક્ય અખંડ રહેતું હોઈ, અને ભારતભરના શ્રીસંઘના અગ્રણીઓ તથા ખાસ કરીને 8 ગોડીજી શ્રી દેવસૂરતપાગચ્છ સંઘની આગ્રહપૂર્ણ છે વિજ્ઞપ્તિ હેઈ, લાભાલાભનો ખૂબ દીર્ધદષ્ટિથી વિચાર કરીને તેઓશ્રીએ તે સમયને માટે અતીવ સમુચિત અને હિતાવહ નિર્ણય લીધે. (જો કે, આ નિર્ણયથી 3000 3300900200200SC0200300ZT 020020:000DE00B00CO IDOSC 00030080030000 ૨૮ 02000000000000000O X080000000000000000SCRI
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy