SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ A DE0020000000000DE0DET0200200ET060080020W હિતદષ્ટિ હમેશાં તેમણે સન્મુખ રાખી છે. હર માનાપમાનને ગૌણ કરી ઐકય ન તૂટે તેમાં તેમણે સદા લક્ષ્ય રાખ્યું છે. કેટલાય પ્રસંગે આ દરેક બાબતના સાક્ષી છે. 090060060030060080030000000000000:0900ECNEODEC 080060020 0C0060000000 કોઈ દિવસ તેમણે પિતાની જાતને સર્વોપરિ ગણું નથી. નાનામાં નાના માણસના વિચારને તેની જય છે અને તે વ્યાજબી લાગે તો તે સ્વીકારવામાં જરા પણ આનાકાની કરી નથી. શાસનના ઉપયોગી અંગને કોઈ દિવસ ઉવેખ્યું નથી. તેમ જ કોઈની ધાકધમકી કે આડાઈને શરણે થવાનું તેમના સ્વભાવમાં નથી. સામા માણસને પારખવાની તેમનામાં અજોડ શક્તિ છે. શાસનના આજે 3ળાતા કેઈ પણ પ્રશ્નમાં તટસ્થ નિરાકરણનું સ્થાન શાસનના મેવડી તરીકે તેઓ રહ્યા છે. તેમની નાદુરસ્ત તબિયત છતાં ગમે તે સંપ્રદાય, ગચ્છ કે સમુદાય તરફથી ધાર્મિક મુહૂર્ત માટે પૂછવામાં આવે તે તે પરિશ્રમ વેઠીને પણ આપે છે. 00000060020 CEO16006000060060080:06000000000060020000000000060020X છેલ્લાં વીસ વર્ષથી તો પ. પૂ. આચાર્યદેવ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજનો મને નિકટ પરિચય છે. પણ BOED TELEVISITEDIENTEORIEIIEIICIDE00201COR
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy