SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ મહા વ ૨૨૧ . ને બીજી તરફ રૂપવતી સ્ત્રી હોય. પણ મને ભાન ન હેાય કે આ તૃણુ છે, ને આ સ્ત્રી છે. એક તરફ માટીના ઢગલા પડયા હાય ને ખીજી તરફ મણિ પડયાં હાય, એક તરફ સેાનુ હાય ને બીજી તરફ પત્થરની શિલા પડી હાય, ત્યારે પણ મારું મન વિષમ ન થાય. અને સંસારમાં ને મેક્ષમાં પણ મને રાગદ્વેષ ન થાય. ઉચ્ચ અપ્રમત્ત કેર્ટિ જ્યારે આવે, ત્યારે સસારમાં દ્વેષ ને મેાક્ષમાં રાગ પણ એને ન થાય. આવી અધી વિરાધી વસ્તુમાં પણ મારું મન સમાન બુદ્ધિવાળુ –રાગ દ્વેષ વિનાનું–કયારે થાય ? આ બધી ભાવનાઓ છે. અને એ ભાવનાઓને કેવી કીધી છે? તે — ――― अधिरोढुं गुणश्रेणि, निःश्रेणि मुक्तिवेश्मनः । परानन्दलताकन्दान् कुर्यादिति मनोरथान् ॥ ' 6 " આત્માને ઉપદેશ આપ્યા છે કે અત્યારે કદાચ તું આવી સ્થિતિ ન પામી શકે, તા પણ એવા મનારથા જરૂર કરજે કે ‘આવી સ્થિતિ મને ક્યારે મળે ?’ અને એ મારથી કેવાં છે ? તા મુક્તિરૂપ મહેલને ચડવાની નિસરણીરૂપ છે. અને પરમાનંદ કહેતાં મેાક્ષ, તે રૂપી જે વેલડી, એનાં મૂળિરૂપ-ક’દરૂપ આ મનારથા છે. એ કદ હાય ! વેલડી આગળ વધે. આવાં તું મનેારથા કરજે. પણુ આગળ દોડીશ નહિ.
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy