SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ શ્રી નંદસૂત્રના પ્રવચના મહાન નિશા–રાત્રિ હાય, એમાં ગામખાર હું. કાઉસગ્ગધ્યાન કરું, ને મને લેાકેા જીવતા ન માને, થાંભલે જ માને. મે' મારાં શરીરને પણ વેાસરાવી દીધું હાય, અને તે વખતે જંગલના ખળદ વગેરે જાનવરો જતાં-આવતાં હાય, એ સમજે કે આ તા થાંભલેા છે. એ મારાં શરીર સાથે પેાતાનું શરીર ઘસે, મને એની ખબર પણ ન હાય, ને એને એમ કરતાં ખીંક પણ ન હાય. અને— વને પદ્માસનાનીન, કોસ્થિતįામમ્ । कदाSSत्रास्यन्ति वक्त्रे मां, जरन्तो मृगयूथपाः १ ॥ ' હું કોઈ જંગલમાં શિલા પર પદ્માસન નાખીને બેઠા હાઉ', ને એવું કાઉસગ્ગધ્યાન કરતા હાઉ કે આ શરીર છે કે નહિ ? એની પણ મને ખખર ન હેાય. આ માણુસ નથી. પણ શિલા પડી છે, એમ જ લાગે. તે વખતે પેલાં હરણિયાના ખચ્ચાંઓ મારાં ખેાળામાં આવીને બેસે ને આળેટે. અને એ બચ્ચાંની પાછળ મેટાં હરણિયાએ આવે, ને થાંભલાની જેમ મારાં મેઢાને સૂઘે. એને બીક પણ ન લાગે. એ એમ જ સમજે કે આ માણસ નથી. આવી ઉત્કૃષ્ટદશા મારા આત્માની ક્યારે થશે ? મારા આત્માના આવેા વિકાસ કયારે થશે? અને એથી આગળ પશુ— 'शत्रौ मित्रे तृणे खैणे, स्वर्णेऽश्मनि मणौ मृदि । મોક્ષે અવે વિદ્યાનિ, નિર્વિશેષત: વવા ? ।। " હું પ્રભા ! એક તરફ શત્રુ હાય, ને ખીજી તરફ મિત્ર હાય, તાય મારે શું? એક તરફ ઘાસના પૂળા પડચા હોય
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy