SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શ્રી નંદિસૂત્રનાં પ્રવચને પખાળવું ? તે એમને તે ધારણા, દયાન ને સમાપતિ, પ્રભુ સાથે એકાકાર થઈ જવું, આ જગત્ની સાથે કઈ સંબંધ નહિ, એવું જે ઉત્તમ ધ્યાન, એ જ એમને માટે સાધન છે. અને ધારાતીર્થે ઘપિતય રાજાઓને ધારાએ તીર્થ છે. એ તરવારની છાશ કે ન્યાયની ધારા. કેઈને અન્યાય ન થાય, દરેકને થેગ્ય ન્યાય આપ, એ રૂપ જે ધારા, એ જ એમને પાપ ધોવાનું તીર્થ છે. અને હાનતીર્થે ધનાડ્યા ધનાઢયને–પૈસાદારને પિતાના પાપ ધોવાનું તીર્થ “દાન ધર્મ છે. પિતાની શક્તિ મુજબ એણે દાન કરવું જ જોઈએ. અને છેલ્લે “જાતીર્થે ૩યુવતઃ ક્ષત્તિ, કુલવાન જે બાલિકા છે, સ્ત્રીઓ છે, એમને પિતાના પાપને છેવાનું તીર્થ–લજજામાં રહેવું પિતાની મર્યાદામાં રહેવું એ છે. માટે તારે તે દાન ધર્મ એ જ તરવાનું ખરેખરું સાધન છે. દાનથી શું થાય? તે એના વિના પોપકાર થાય જ નહિ. એનાથી શું લાભ થાય છે ? અને એને ચારે ધર્મોમાં મુખ્યધર્મ કેમ કીધે છે? એનું સ્વરૂપ અગ્રે. અધિકાર
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy