SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધીનતા: પરમ સુખ ૮૯ પકારવૃત્તિ થાય છે. એ તારે-માક્ષની અભિલાષા કરનારેકરવી જોઈ એ, એમ ગ્રંથકાર મલયગિરિ મહારાજા કહે છે. એ પરાપકાર કેટલાં પ્રકારના છે ? તા એ પ્રકારના અતાવે છે. એક દ્રવ્યથી પરાપકાર, ખીજો ભાવથી પાપકાર. જગતમાં જીવા જુદી જુદી જાતના હોય છે, કેટલાંક પેાતાના સ્વાર્થ છેડી બીજાનું સુધારે. કેટલાંક પેાતાનું ન અગાર્ડ ને ખીજાનુ' સુધારે. કેટલાંક વળી પેાતાની ખીલી માટે પારકાના મહેલ તાડે એવાં હાય છે. આ ખધાંનુ સ્વરૂપ કીધુ છે કે ઃ एके सत्पुरुषाः परार्थघटकाः स्वार्थ परित्यज्य ये सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाऽविरोधेन ये । तेऽमी मानुषराक्षसाः परहितं स्वार्थाय निघ्नन्ति ये ये तु घ्नन्ति निरर्थकं परहितं ते के न जानोमहे || આમાં–પાપકારમાં—જીવના ચાર સ્વરૂપ બતાવ્યાં છે. એક ઉત્તમ પ્રકારના છે. ખીજા મધ્યમ છે. ત્રીજા અધમ કેટિના છે. અને એક ચેાથાં પણ છે. પણ એને કઈ કાટિમાં મૂકવા ? એની અમને પણ ખબર નથી. ત્યારે શિષ્ય કહે છે એ બધાંનું સ્વરૂપ અમને બતાવા તે ખરાં? એટલે ગુરુમહારાજા એ ચારે પ્રકારના જીવાનુ સ્વરૂપ બતાવે છે. કઈ રીતે? તે અગ્રે અભિાર....
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy