SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ને તૃષ્ણા ! હવે તેા છેડ આ એ જાણવાના બતાવ્યાં. પર બે ચિહ્ના એ કારણેા-જીવ ભવ્ય છે કે નહિ ? હવે મેાક્ષનુ સ્વરૂપ શુ છે ? ત્યાં કહે છે કે જે મેાક્ષની અંદર જન્મવાનું નથી. વૃદ્ધાવસ્થા નથી. મરવાનું ય નથી. શારીરિક દુઃખો-રાગા નથી, ને માનસિક શેાકેા પણ નથી. એવું જે સ્થાન હાય, તેનું જ નામ મોક્ષ. કોઈ કહે-પરમાનંદ એ જ મેાક્ષ છે. કાઇ કહે—પાપના નાશ જ મેાક્ષ છે. કોઇ વળી પ્રકૃતિના વિચાગરૂપ મેક્ષ માને છે. કાઇ નૈરામ્યભાવને મેાક્ષ કહે છે. બધાં ય જુદું જુદું સ્વરૂપ કહેશે, પણ છેવટે બધાંને જવાનુ તા મેાક્ષમાં જ છે ને ? બધાંનું ધ્યેય તે મેાક્ષ જ છે. શબ્દભેદ ઝઘડા કિસ્યા.'’ પાંચ વીસુ’કહા કે ‘સા’ કહેા, એ એક જ છે. એમાં ઝઘડા શા ? પેલા કહેઃ સો ન કહેવાય, પાંચ વીસુ જ કહેવાય'. ને પેલા કહેઃ ‘સા જ કહેવાય, પાંચ વીસુ ખાટુ છે.' આવા ઝઘડા ન ડાય. પાંચ વીસુ કહેા કે સા કહે. એ એક જ છે. શબ્દ જુદાં જુદાં છે, એમ મેાક્ષનુ સ્વરૂપ પણ એક જ છે. શબ્દોના ઝઘડા શા માટે ? જીવન્તુ ઉપાધિરહિત સ્વરૂપ, એનું નામ મેાક્ષ. એમાં કોઈ જાતની ઉપાધિ નથી. ઉપાધિ કાને હાય ? જ્યાં દુ:ખ હોય ત્યાં ઉપાધિ હાય. ત્યારે દુઃખ અને સુખ કહેવાં કાને ? એનું લક્ષણ અમને કહી. એક મહાત્માને શિષ્ય કહે છે કે અમે તે ખરે ય
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy