SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નદિસૂત્રનાં પ્રવચને તા એના બે ચિહ્ના છે. એક તા-છઠ્ઠું મળ્યો નવા ચારે ચર્ચ વિશે બચશે, આ નિયમાઢુ મચ્ચ:” જેના હૃદયમાં શંકા થાય કે- હું ભવ્ય હઇશ કે અભવ્ય ? મારા આત્મા કેવા હશે?” એ જીવ નિયમા ભવ્ય સમજવા. ૫૦ જીવને પહેલી શકા થાય, પરમાણુ કેવા હશે ? આત્મા કેવા હશે ? મેાક્ષ કેવા હશે? પછી જિજ્ઞાસાજાણવાની ઇચ્છા-થાય. અને પછી એ વડીલને, ગુરૂને કે જ્ઞાનીને પૂછે. ત્યાર પછી એની શંકાના નિરાસ થાય. એમ જે જીવને હું ભવ્ય છું કે નહિ ? એવી શકા થાય, પછી એ જાણવાની ઈચ્છા થાય, ને પછી વડીલ જ્ઞાનીને પૂછે, એ જીવ નિયમા ભવ્ય છે. કારણ કે એ ભવ્ય ન હાત તા એને આવી શકા જ ન થાત. આ તા જેને શકા હોય એની વાત થઈ. પણ જેને હૃદયમાં નિ ય હોય કેહું ભવ્ય જ છું, અને મન્ને જવાના જ છું, એ તા નિયમા ભવ્ય છે જ. અથવા -‘મોક્ષસ્ય હૃદ્દા ચર્ચ નાચતે, સ નિયમાર્ મન્ય.' જેને મેાક્ષની સ્પૃહા થાય, અભિલાષા થાય કે હું મેક્ષે જઇશ કે નહિ ? હું મેક્ષે ક્યારે જઈશ? એ પણ નિયમા ભવ્ય છે. કારણ કે- એ જીવ માક્ષનુ ચથાર્થ સ્વરૂપ જાણતા હોય કે ન જાણતા હોય, પણ એને ખાત્રી તા છે કે મેાક્ષ છે જ.' માટે જ એને એ મને કયારે મળે ? એવી અભિલાષા થાય છે. અને એટલે એ નિયમા ભવ્ય છે.
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy