SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ શ્રી ઋષભનાથ ચરિત્ર ભરતેશ્વરને અધિકારીઓએ જે આવ્યા હતા તે બતાવ્યા અને જે આવ્યા ન હતા તેને યાદ કરાવ્યા. પેાતાના અભિષેક મહાત્સવમાં પણ નહીં આવેલા તે ભાઈ આને જાણીને ભરતેશ્વર તે દરેક તરફ દંત મેકલે છે. જો તમે રાજ્યને ઇચ્છતા હા તેા ભરતની સેવા કરી’ 6 • આ પ્રમાણે તેએ કહેવાથી તે સર્વે વિચારીને આ પ્રમાણે કહે છે :– *પિતાએ અમને અને ભરતને વહે’ચીને રાજ્ય આપ્યું છે, સેવા કરવાથી ભરત તેથી વધારે શું કરશે? શુ કાળે કરીને આવતા કાળ (મરણુ)ને તે અટકાવશે ? શુ દેહને ગ્રહણ કરનારી જરારાક્ષસીને તે નિગ્રહ કરશે ? અથવા શું પીડા કરનારા વ્યાધિરૂપી શિકારીઓને તે હણો ? અથવા શુ' અનુક્રમે વધતી તૃષ્ણાને શું તે દલન કરશે ? જો ભરત આવા પ્રકારનું સેવાનુ ફળ આપવા સમર્થ નથી તે મનુષ્યભાવ સામાન્ય હાવાથી કાણુ કેાની સેવા કરે ? વિશાળ રાજ્ય પ્રાપ્ત કર્યા છતાં પણ જો અસાષથી અમારા રાજ્યને ખળથી ગ્રહણ કરવા ઇચ્છતા હાય તે અમે પણ તે પિતાના જ પુત્રા છીએ. તેથી હું તે ! પિતાને જણાવ્યા વિના માટા સગાભાઈ એવા તમારા સ્વામી સાથે અમે યુદ્ધ કરવા ઉત્સાહ કરતા નથી. તે તેને એ પ્રમાણે કહીને તે જ સમયે અષ્ટાપદ પત ઉપર સમવસરણમાં રહેલા ઋષભસ્વામી પાસે
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy