SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બાપાના ચરિત્ર તે સમયે ભગવંતની માતાના સ્વનેના અર્થ કહેવા માટે સંકેત કરેલા મિત્રોની જેમ જ ત્યાં આવ્યા. તે પછી વિનય વડે અંજલિ કરીને ઈદ્રો સ્વપ્નને અર્થ પ્રગટપણે કહેવા લાગ્યા : હે સ્વામિની! સ્વપ્નમાં વૃષભ જેવાથી તમારે પુત્ર મેહરૂપી કાદવમાં ખૂંચેલા ધર્મરૂપી રથને બહાર કાઢવામાં સમર્થ થશે. ૧ હાથીને જેવાથી તમારે પુત્ર મોટાઓ કરતાં પણ મોટા મહાપરાક્રમનું એક સ્થાન થશે. ૨ સિંહને જેવાથી ધીર, સર્વત્ર ભયરહિત, શુર અખલિત પક્ષકમવાળે પુરુષસિંહ થશે ૩ શ્રીદેવીને લેવાથી તમારો પુત્ર ત્રણેય લેના એશ્વર્યાની લક્ષમને નાથ થશે. ૪ સ્વપ્નમાં માળા જેવાથી સર્વ લેકને પુષ્પમાળાની જેમ મસ્તક વડે વહન કસ્વા લાયક છે શાસન જેનું એ થશે. ૫ પૂર્ણ ચંદ્રને જેવાથી જગતના નેત્રોને આનંદ કરનાર, -મનહર તમારે પુત્ર થશે. ૬ સૂર્યના દર્શનથી મેહરૂપી અંધકારને નાશ કરનાર, જગતના ભાવેને ઉોત કરનાર થશે. ૭ મહાવજાને જેવાથી મહાવંશની સ્થાપના કરનાર ધર્મધ્વજવાળે થશે. ૮
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy