________________
૩૬]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય ગાંધારીના તિસ્કારથી દુઃખી બનેલી કુંતીએ સંતાન પ્રાપ્તિ માટે ધર્મનું શરણ લીધું. ફળને ઈચ્છતી કુંતી સારા, સુંદર અને જુદી જુદી જાતના ફળેથી વીતરાગની ઉપાસના કરવા લાગી, તેણીએ પ્રાણીઓને અભયદાન અપાવ્યા, વિધિપૂર્વક સ્વામિવાત્સલ્ય કરાવ્યું. કંકણને ગણ માની દાનને જ હાથનું આભૂષણ બનાવ્યું. એક મધ્યરાત્રિએ કુંતીએ સ્વપ્નમાં સમુદ્ર–મેરૂ-સૂર્ય—ચંદ્રલક્ષ્મી એ પાંચ “સ્વપ્ન જોયાં. પ્રાતઃકાળે કુંતીએ એ પાંચે
સ્વપ્નનું રાજા સમક્ષ નિવેદન કર્યું. રાજાએ પણ . ગંભીરતા આદિ ગુણોથી ત્રિભુવનને જીતવાવાળો પુત્ર થશે. પુણ્યવૃક્ષના ફળરૂપે કુંતીએ ગર્ભ ધારણ કર્યો, તેના સ્તનની સ્થલતા, ગાલોની સફેદાઈ, આંખનું લાવણ્ય ગર્ભધારણની સાક્ષી પુરતા હતા, ગરીબો પ્રત્યે કુંતીને કારૂણ્યભાવ ઉત્પન્ન થયા. જનધર્મમાં તેની આસક્તિ વધતી ગઈ. , જેમ ધનની ઈચ્છાવાળાને ધનમાં, કામની ઈચ્છાવાળાને
કામમાં આસક્તિ વધે છે. તેનાથી અનેકગણી ધર્મમાં - આસક્તિ કુંતીને વધતી ગઈ, ગર્ભના પ્રભાવથી તેણીએ કેદીઓને બંધનમુક્ત કરાવ્યાં, હિંસાએ પિતાના પતિ
દ્વારા બંધ કરાવી, જ્યાં પાંડુરાજા જેવો પતિ હય ત્યાં | કુંતીને કઈ વસ્તુ દુર્લભ હોય જ કયાંથી ? - જેષ્ઠા નક્ષત્રમાં ચંદ્રમાને સંગ, વૃશ્ચિકરાશી અને મંગળવારના ગ્રહો ઉસ્થાને બીરાજતા હતા તે સમયે કુંતીએ કવતિ સમાન પુત્રને જન્મ આપ્યું. તે વખતે
સફેદાઈ
કુંતીને
લી ગઈ