________________
સંગ ૧૩મા
[ ૩૭T
શરીર રક્તચંદનના લેપ કર્યાં હાય તેવું દેખાતુ હતુ. તે વખતે ભીમનું વિકરાળ સ્વરૂપ જોઈને કૌરવસેના ભાગવા લાગી. દુઃશાસનની સ્થિતિ જોઈ ને દુઃખી અનેલેા સૂર્ય લેાકાન્તરમાં ચાલ્યેા ગયા. બન્ને સેનાએ પણ પેાતપેાતાની શિબિરમાં ચાલી ગઇ.
દુઃશાસનના વધ કરીને તેના હાથને ઉખાડી નાખી પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી અત્યંત ખુશ થએલા ભીમને દૂરથી દ્રૌપદીએ પેાતાની અને આંખેાથી જોયા. ભીમે દ્રૌપદી પાસે આવીને તેના માથાના વાળ ઉપર સ્પર્શ કરીને આનંદપૂર્વક દુઃશાસન વધને વૃત્તાંત કહી સંભળાવ્યેા. ભીમના મુખથી તે વૃત્તાંત સાંભળીને દ્રૌપદી અત્યંત આન'દ્વિત બની.
કણે રાત્રિના વિષે છાવણીમાં નાનાભાઈ દુઃશાસનના મૃત્યુથી દુ:ખિત દુર્ગંધનની પાસે આવી કહ્યું કે રાજન્! એકલા અર્જુનને મારવામાં આવે તે પાંડવપક્ષ મૃતપ્રાયઃ અની જશે. તે અર્જુનને હું મારા બાણની પ્રથમ આહુતિ અનાવીશ, પરંતુ અર્જુનના સારથિની જેમ મારે સારથિ નથી. માટે આપ ઈન્દ્રના સારથિની જેમ શલ્યને મારા સારથિ બનાવા તે હું કાલે જ અર્જુનને મારી તમારા ભ્રાતૃોક મટાડી આપુ. દુર્યોધને આદરભાવથી મદ્રેન્દ્રશલ્ય રાજાને ખેાલાવી હાથ જોડીને કણ્ના સારથિ બનવા માટે પ્રાના કરી. શલ્યરાજાએ કહ્યું રાજન્! તમે આવું અનુચિત કેસ ખેલી રહ્યા છે! કયાં હુ` ક્ષત્રિયકુળનો