________________
૧૮૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય એકલી ઋતુપર્ણરાજા, ચંદ્રયશા, ચંદ્રવતી, તથા વસંતશ્રી શેખરને લાવ્યા, તે લેકે આનંદથી રહેવા લાગ્યા. દમયંતીથી પ્રતિબોધ પામીને ચારિત્ર અંગિકાર કરી, સમાધિ મરણથી સૌધર્મ દેવલેકમાં ઉત્પન્ન થયેલ એક દેવે આવીને દમયંતીની પ્રશંસા કરી, તથા સાત કોડ સેનિયાની વૃષ્ટિ કરીને સૌધર્મ દેવલેકમાં ચાલે ગયે. વસંતશ્રી શેખર, દધિપણું, ઋતુપર્ણ, ભીમ વિગેરે રાજાઓએ નલરાજાને રાજ્યાભિષેક કર્યો, અને નલરાજાની આજ્ઞાથી પિતાની સેનાઓ લાવી નલરાજાને આપી, ત્યાંથી પ્રસ્થાન કરીને કોશલા નગરીના ઉદ્યાનમાં આવી દૂતને મેકલી કુબેરને ઘુત (જુગાર)ને માટે આહવાન કર્યું. એક ક્ષણમાં કુબેરને જીતી પિતાનું સામ્રાજ્ય લઈ લીધું. દયા લાવીને ફરીથી કુબેરને યુવરાજપદે સ્થા, લેકોનલરાજાની પ્રશંસા કરવા લાગ્યા, અને કુબેરની નિંદા કરવા લાગ્યા, ભરતાર્ધના રાજાઓએ આવી નલરાજાને ભેટનું ધર્યા, નલરાજાએ હજારો વર્ષ સુધી રાજ્ય લમી જોગવી. - યથાસમયે નિષધ દેવે આવીને નલરાજાને પ્રવજ્યા લેવા માટે કહ્યું, નલરાજાએ પોતાના પુત્ર “પુષ્કલને રાજ્ય સુપ્રત કરી દમયંતી સાથે શ્રીજિનસેનાચાર્યની પાસે વ્રત ગ્રહણ કર્યું. અંતે અનશન લઈ સમાધિપૂર્વક મૃત્યુ પામી, નલરાજા કુબેર નામે દેવ થયા, અને દમયંતી તેમની પ્રિયા બની,