________________
प्रभुकृपाऽतिसुन्दरं गुरुकृपाऽतिसुन्दरं संस्कृतकृपाऽतिसुन्दरं छन्दःकृपाऽतिसुन्दरं स्वाध्यायकृपाऽतिसुन्दरं क्षयोपशमकृपाऽतिसुन्दरं मातृकृपाऽतिसुन्दरं पितृकृपाऽतिसुन्दरं लेखनकृपाऽतिसुन्दरं शारदाकृपाऽतिसुन्दरं सुन्दरम् - सुन्दरम् – सुन्दरम् - सुन्दरम् ।
जिनालये जिनराजः... उपाश्रये गुरुराजः... समुदाये मुनिराजः... सौराष्ट्र गिरिराजः... सर्वत्र राज - राज - राज - राजिः अपितु ग्रन्थे निपुणम् छन्दसि कुशलम् एतानि सर्वाणि सुन्दराणि कस्मिन् मुनौ वर्तते ? तस्य राजसुन्दरमुनेरहमप्यनुमोदनाङ्करोमि ।
पूज्याः श्रीहेमहर्षविजयाः
“જિનરાજસ્તોત્રમ” જોઈ આનંદ થયો. સાત વર્ષના દીક્ષાપર્યાયમાં સંસ્કૃત ભાષામાં નૂતન કાવ્યરચનાઓનું સર્જન અનુમોદનીય છે. આપનો પુરુષાર્થ અવિરત ચાલુ રહે તેવી શુભેચ્છા.
- पू. मुनि श्री हुशवडीतिवि. म.
भवता सूद्योगेन रचितं 'जिनराजस्तोत्रम्' प्राप्तम् । दृश्यन्नेवोल्लसितभवत्प्रतिबहुमानपूरितहृदयाभ्यामस्माभ्यां मुखादहोवादः प्रसरितः। भवद्रचनाया मनसि स्फूरितमुत 'मनुष्यजीवनमुद्यानसमं न भवेत् यत्र सर्वजनाश्चलन्ति किन्तु नभःसमं भवेत् यत्र सर्वे भ्रमितुमिच्छन्ति' । खलु भवादृशाः प्रारब्धमुत्तमजना न परित्यजन्ति । गुरुकृपाप्रकटिता भवदुत्साहवैदुष्यभ्यासता आवां पुनः पुनः अनुमोदयावः । एवं नूतनकाव्यानि विरच्य लोकहदि जिनगुरुसंस्कृतभाषासु अनुक्रमशः भक्तिसमर्पणाध्ययनजिज्ञासा भवेयुरिति अभिलाषा।
पूज्याः श्रीमलयगिरिविजयाः पूज्याः श्रीभाग्यहंसविजयाः
કલિકુંડ તીર્થોદ્ધારક પ.પૂ.આ.વિ. રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ના તપસ્વી પૂ. મુનિશ્રી રાજપુણ્યવિજયજી મ.સા. ના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી રાજસુંદરવિજયજી મ.સા.
જેઓ નાની વયમાં સંસ્કૃત ભાષા પર પક્ક મેળવીને પોતાને મળેલા જ્ઞાનનો સ્વ-પરના લાભ માટે ઉપયોગ કરવા તત્પર બન્યા છે.
સંસ્કૃત ભણ્યા પછી સંસ્કૃત ભાષામાં ગ્રંથની રચના કરવી ખૂબ કઠિન કામ છે. જ્યારે પધમાં રચના (શ્લોક રૂપે) કરવી એ તો સામાન્ય વ્યક્તિ માટે ગજા બહારની વાત કહી શકાય.
જ્યારે પૂજ્ય વિદ્વાન મુનિશ્રી પદ્યરચનામાં પણ બે ડગલાં આગળ વધીને એકાક્ષરી શ્લોકોની રચના કરી છે. એ રચનામાં વિદ્વત્તા ઓર ખીલી છે, ખૂલી છે. પૂ.મુનિશ્રીએ ૨૪ ભગવાનની સ્તુતિમાં ક થી ૭ સુધીના અક્ષરોનો ઉપયોગ કર્યો છે. અભિપ્રાય