________________
कमनीया हे मानव ! क्रोध रूपी अग्नि से प्रज्वलित एवं सर्व की निन्दा करनेवाला तुं, पृथ्वी पे बहु पापी एवं अल्प पापीओं के पाप के निवारक, नम्र, उपसर्ग की पीडा के निवारक, पृथ्वी के हार स्वरूप, पाप रहित, प्राय: मौनी, कैतव के निवारक, सर्व को अनुकूल श्री अरिहंत परमात्मा की सेवा कर ।। १२ ।।
કમનીયા હે માનવ ! ક્રોધ રૂપી અગ્નિથી પ્રજ્વલિત અને સર્વની નિન્દા કરનાર તું, પૃથ્વી પર બહુ પાપીઓનાં અને અન્ય પાપીઓનાં પાપનું નિવારણ કરનારા, નમ્ર, ઉપસર્ગની પીડાનું નિવારણ કરનાર, પૃથ્વીના હાર સ્વરૂપ, પાપરહિત, પ્રાયઃ મૌની, કેતવનું નિવારણ કરનાર, સર્વને અનુકૂળ શ્રી અરિહંતપરમાત્માની સેવા કર. / ૧૨ ||
अर्हत्स्तोत्रम्