________________
कमनीया
हे चोर ! मोक्ष का अभिलाषुक तुं निर्गुण, वेदना रहित, दुष्टों को जीतनेवाले, पृथ्वी के भूषण समान, अनंत ज्ञान - दर्शनमय, मुक्ति सम्बन्धी ज्ञानवाले एवं अज्ञानी जीवों पर कृपा करनेवाले, कमलदल सम (सौम्य ) मुखवाले, जटा रहित, हस्ति सम (उत्तम) गतिवाले, माया एवं रति रहित श्री अरिहंत परमात्मा का सदा भजन कर ॥११॥
કમનીયા
હે યોર ! મોક્ષની અભિલાષાવાળો તું નિર્ગુણ, વેદના વિનાના, દુષ્ટોને જીતનારા, પૃથ્વીનાં આભૂષણ સમાન, અનંત જ્ઞાન-દર્શનમય, મુક્તિ સંબંધી જ્ઞાનને જાણનારા અને નહી જાણનારા એમ ઉભય ઉપર रृपा डरनार, भलहल सम (सौम्य ) मुग्मवाना, भटारहित, हाथी सभ (ઉત્તમ) ગતિવાળા, માયા અને રતિ રહિત શ્રી અરિહંત પરમાત્માને સદા HIT GY. || 99 ||
७४
अर्हत्स्तोत्रम्