________________
રુચિરા. હે શૂરવીર ! તું અભિમાન રૂપી હાથીને વિશે સિંહ સમાન, સ્વર્ગનાં સુખ સમાન રાજ્યાદિ સુખનો ત્યાગ કરનારા, ઈશ્વર, અણગાર, અશ્વસમ શુભગતિમાન, ભયંકર એવા કામનાં નિવારક, વીર, દેદીપ્યમાન, હાસ્યરહિત, પૂર્ણસુખી, પાપને હરનારા શ્રી મહાવીર સ્વામીની સર્વદા ઉપાસના કર. || ૨૬ ||
१७२
जिनेन्द्रस्तोत्रम् ।