________________
રુચિરા સુખનાં ઘર સ્વરૂપ, સદૈવ યુવા, ચંદ્ર સમ પ્રભાવાળા, શ્રેષ્ઠ, સમ્યજ્ઞાનને આપનારા, અત્યંત સૂક્ષ્મ સમયને પણ જાણનારા, સૂર્ય સમ પ્રભાવાળા, શ્રેષ્ઠ રૂપવાન, દુર્જનોને પણ હિતકારી, ક્રોધ રૂપી વૃષભને વિશે સિંહ સમાન, કામ રૂપી વૃક્ષને નિર્મૂળ કરવામાં વાયુ સમાન, સત્યવક્તા, સમર્થ શ્રી પાર્શ્વનાથ ભગવાન મુક્તિ લક્ષ્મીને આપો. | ૨૫ /
१६४
जिनेन्द्रस्तोत्रम्