________________
રુચિરા
શ્રેષ્ઠભાગ્યવાળા, શીર્ષ ઉપર મદનો મુકુટ નથી જેને એવા (નિરભિમાની), ઈશ્વર, સૂર્યમંડલ સમ પ્રભાવાળા, રોગ રૂપી અગ્નિને ઉપશાંત કરવામાં નીર સમાન, ઇંદ્ર વડે પૂજ્ય, અભિમાન રહિત, સરળ, નાયક, શુભ । એવા મારા શ્રીશાંતિનાથ ભગવાનની હું પૂજા કરુ છું. [૧૮]
११४
जिनेन्द्रस्तोत्रम्