________________
रुचिरा हे मूर्ख बालक ! तुं गुरुओं के भी गुरु, उत्तम पुरुषों के समूह से नमस्करणीय, विमल, अभिमान रूपी पर्वत के विच्छेदक, जगत्त्रयी के रक्षक, अतीव बलवान, कमल सम सुगंधी, मानवों के कलह रूपी मेघ को दूर करने में वायु तुल्य, श्रेष्ठ, रोग के अपहर्ता, श्री अनंतनाथ स्वामी की अर्चना कर ॥१६॥
રુચિરા. હે મૂર્ખ બાળક ! તું ગુરુઓનાં પણ ગુરુ, ઉત્તમ પુરુષોનાં સમૂહ દ્વારા નમસ્કરણીય, વિમલ, અભિમાનરૂપી પર્વતને ભેદનારા, ત્રણેય જગતનું રક્ષણ કરનારા, અત્યંત બળવાન, કમળ જેવા સુગંધી, માનવોનાં કલહ રૂપી મેઘને દૂર કરવામાં વાયુ સમાન, શ્રેષ્ઠ, રોગને હરનારા श्रीमनंतनाथस्वामीनी मर्यना २. ||१६ ॥
१००
जिनेन्द्रस्तोत्रम्