SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૫૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર ઈત્યાદિક ઘણા પ્રકારના ઉપક્રમે (ઉપઘાતો )વડે આ શરીર કર્ણ થઈને નાશ પામે છે. ૧૩.. अवलोक्यो न चादों मलिनो बुद्धिमन्नरैः । न च रात्री महाराज ! दीर्घमायुरभीप्सता( प्सुभिः ) ॥१४॥ મહામાત, વિરપર્વ, રાગ રૂર, . ૨૮. હે મહારાજ ! દીર્ઘ આયુષ્યની ઈચ્છાવાળા બુદ્ધિમાન મનુએ મલિન અરિસામાં પિતાનું મુખ જેવું નહીં, તથા રાત્રિએ પણ જેવું નહીં. ( કારણ કે તેમ કરવાથી મરણ નજીક આવે છે.) ૧૪. પ્રિયજનનું મરણ – द्रव्यनाशे तथोत्पत्तो, पालने च तथा नृणाम् । भवन्त्यनेकदुःखानि, तथैवेष्टविपत्तिषु ॥ १५ ॥ વિલુપુતળ, થાણ ૬, ૦ ૧૪. દ્રવ્યના નાશમાં, તેની ઉત્પત્તિમાં–ઉપાર્જન કરવામાં તથા તેનું રક્ષણ કરવામાં મનુષ્યને અનેક દુઃખો પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે પ્રિયજનના મરણને વિષે પણ અનેક દુઃખ પ્રાપ્ત થાય છે. ૧૫. મરણની આગાહી – तिलकं द्रष्टुमादों मङ्गलाय च वीक्ष्यते । दृष्टे देहे शिरोहीने, मृत्युः पञ्चदशे दिने ॥ १६ ॥ विवेकविलास, उल्लास १, श्लो०७६ કપાળમાં કરેલા તિલકને જોવા માટે તથા મંગળને
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy