SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિ શાસ્ત્ર ( ૧૨૫ ) “ મહાગને ચેન અતઃ સ પથા?' મોટાએ જે રસ્તે ગયાજે કામ કરે છે–તે રસ્તે ( કાર્ય) સારે પવિત્ર હોય છે, એમ ધારી નાનાએ તે રસ્તે દેરાઈ જાય છે. ૨૨, ૨૩. કઈ વાત પ્રગટ થાય છે – शुभं वा यदि वा पापं, यन्नृणां हृदि संस्थितम् । सुगूढमपि तज्ज्ञेय, सुप्तवाक्यात्तथा मदात् ॥ २४ ॥ જૈનાચુત, ૦ ૨૦. * મનુષ્યના હૃદયમાં જે શુભ અથવા અશુભ હોય તે અત્યંત ગુપ્તપણે રહેલું હોય તે પણ ઊંઘમાં બેલવાથી તથા મદિરાદિકના મદથી જાણવામાં આવે છે. ( ઉંઘમાં કે બેભાન અવસ્થામાં હૃદયની ગુપ્ત વાત પણ બોલી જવાય છે.) ૨૪, વળ મિત્તે મન્ના: મિદ્યતે | તિય તુ મન્ન, હs - છતિ | ૨ | છ કાને ગયેલો મંત્ર-ગુપ્ત વિચાર ભેદ પામે છે-લોકમાં ફેલાય છે, અને ચાર કાને ગયેલે મંત્ર ભેદ પામતા નથી; વળી બે કર્ણવાળા મંત્રને તો બ્રહ્મા પણ જાણી શકતો નથી. ૨૫. आदित्यचन्द्रावनिलोऽनलच, द्योभूमिरापो हृदयं यस्य । ચમ વિ એ સભ્ય, धर्मोऽपि जानाति नरस्य वृत्तम् ॥ २६ ॥ નાતજ, તા. ૨૪૨. પ્રાણી જે કાંઈ અત્યંત ગુપ્ત આચરણ કરે છે તેને
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy