SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ DOOCAP OOCAPOOOLOPO L Nusbandom नीति शास्त्र (१०९) નીતિ મહિમા – नीतिः सम्पदि भूषणं विपदि वा देवाद्विहन्तुं पुन दैवं सिद्धमहोद्यमा कृतधियां मन्देव सन्तोषकृत् । भूभृत्समविहारकौतुकजुषो धात्री वयस्या श्रियो धर्मस्यागमपद्धती रसवतां सन्मार्गदीपावलिः ॥ १॥ काव्यमाला, गुल्छ १३, जैननोतिशतक, श्लोक .. નીતિ એ મનુષ્યોને સંપદાને વિષે ભૂષણ સમાન છે, દેવગથી વિપત્તિ આવી હોય તે તે વિપત્તિને હણવામાં સિદ્ધ-સફળ થાય તેવા મોટા ઉદ્યમવાળી છે (એટલે કે વિપત્તિ હિણવા માટે જે ઉદ્યમ કર્યો હોય તે સિદ્ધ જ થાય છે), પંડિતને મંદા-સંક્રાંતિની જેમ સંતોષ કરનાર છે, રાજમહેલના વિહાર અને કોલુક-સુખને સેવનારા મનુષ્યને ધાત્રીઉત્પન્ન કરનારી માતા સમાન છે, લક્ષ્મીની બહેનપણું છે, ધન આવવાના માર્ગ સમાન છે અને રસવાળાના સન્માગની દીવાળીરૂપ છે. ૧. नीति म सदञ्जनं क्षितिभुजां सूक्ष्मार्थसन्दर्शकं, सिद्धः कोऽपि रसोऽपरो जनमनःसर्वायसां रञ्जकः । वारीवेन्द्रियमत्तवारणपश्चापल्यसंरोधिका, लक्ष्मीरक्षणयामिकः खलमनोदुष्टाहिबन्धौषधिः ॥ २ ॥ काव्यमाला, गुच्छ १३, जैनमीतिशतक, लो० २.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy