SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ (८६७) ચૂખને સંગ તજ – वरं पर्वतदुर्गेषु, भ्रान्तं वनचरैः सह । न मूर्खजनसम्पर्कः, सुरेन्द्रभवनेष्वपि ॥ ११ ॥ उपदेशमाला भाषान्तर, पृ. २५८.* પર્વતના દુર્ગા( વન, નદી વગેરે પ્રદેશ)માં બિલ વગેરે વનચરની સાથે ભમવું સારું છે, પરંતુ ઇદ્રના ભવનને વિષે પણ મૂખે જનની સાથે રહેવું સારું નથી. ૧૧. મનુષ્ય છતાં પશુ येषां न विद्या न तपो न दानं, ज्ञानं न शीलं न गुणो न धर्मः । ते मर्त्यलोके भुवि भारभूता मनुष्यरूपेण मृगाश्चरन्ति ॥ १२ ॥ नीतिशतक ( भर्तृहरि ), श्लो० १३. જે મનુબેને વિદ્યા ન હોય, તપન હોય, દાન ન હોય, જ્ઞાન ન હોય, શીલ ન હોય, ગુણ ન હોય અને ધર્મ પણ ન હોય, તેઓ આ મનુષ્યલેકને વિષે પૃથ્વી ઉપર ભારરૂપ છે અને તેઓ મનુષ્યના રૂપે મૃગો-પશુઓ વિચરે છે એમ જાણવું. ૧૨. साहित्यसङ्गीतकलाविहीनः, साक्षात्पशुः पुच्छविषाणहीनः ।। तृणं न खादन्नपि जीवमानस्तद्भागधेयं परमं पशूनाम् ॥१३॥ कविताकौमुदी, पृ० ४७०, लो० १४ *
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy